ભરતી/ જુનિયર ક્લાર્ક વહીવટી વર્ગ 3 ની ભરતી જાહેર, જરૂરી ડોક્યુમેન્ટ્સ, કંઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, તમામ માહીતી એક ક્લીકમાં

ભરતી/ જુનિયર ક્લાર્ક વહીવટી વર્ગ 3 ની ભરતી જાહેર, જરૂરી ડોક્યુમેન્ટ્સ, કંઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, તમામ માહીતી એક ક્લીકમાં

ગ્રામ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 1181 જગ્યાઓ માટે અરજી ફોર્મ મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  આજથી ભરતી માટે ઓનલાઇન ફોર્મ ફરી શકાશે. જે 8 માર્ચ સુધી ચાલશે.જેના ફોર્મ ઓજસની વેબસાઇટ પરથી ભરી શકાશે. વધુ માહિતી માટે gsssb.gujarat.gov.in પર પરીક્ષાના આયોજન વિશે અપડેટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

પોસ્ટ: જુનિયર ક્લાર્ક વહિવટી (વર્ગ-3)

ફોર્મ ભરવાની તારીખ  
ફોર્મ શરૂ તા : 18/2/2022 (1:59 PM)
છેલ્લી તા : 08/03/2022 (11:59 PM)

કુલ જગ્યા 
General = 585
EWS = 104
OBC = 285
SC = 59
ST = 148
કુલ જગ્યા  = 1181

જરૂરી ડોક્યુમેન્ટ
ધો. 12 ની માર્કસશીટ
જાતિનો દાખલો
નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
EWS સર્ટિ (ફક્ત General માટે)
આધારકાર્ડ
ફોટો / સહી
મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)

ચલણ 
જનરલ માટે ₹ 100/-
SC/ST માટે ₹ 0/-
OBC માટે ₹ 0/-
PH ₹ 0/-

લાયકાત: 
12 pass

રાજયમાં છેલ્લા ઘણા સમય ટીએચઆઇ જે ભરતીની રાહ હતી. તેવામાં ગુજરાતમાં ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાની ભરતી માટે 22 લાખ કરતાં વધુ ઓનલાઇન અરજીઓ પંચાયત પસંદગી મંડળને મળી છે.