સેન્ટ્રલ રેલ્વે ભરતી ૨૦૨૧:
ઇંડિયન રેલ્વે વિભાગ દ્વારા ૨૫૦૦+ એપ્રેન્ટીસની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં ૧૦ પાસ અને આઇ. ટી.આઇ કરેલ ઇચ્છુક ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
કંઈ કંઈ જગ્યા એ ભરતી કરવામાં આવશે ?
: મુંબઇ, ભુસાવાલ, પુના, નાગપુર અને સોલાપુર જેવા વિવિધ એકમો જેવા કેરેજ અને વેગન, મુંબઈ કલ્યાણ ડીઝલ શેડ, પરેલ વર્કશોપ વગેરે વિવિધ સ્થળો માટે કુલ 2532 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. વિગત વાર માહિતી જોઈએ તો નીચે આપેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
મુંબઈ :-
: કેરેજ એન્ડ વેગન (કોચિંગ) વાડી બંદર - 258 પોસ્ટ્સ
: મુંબઈ કલ્યાણ ડીઝલ શેડ - 53 પોસ્ટ્સ
: કુર્લા ડીઝલ શેડ - 60 પોસ્ટ્સ
: SR.DEE (ટી.આર.એસ.) કલ્યાણ - 179 પોસ્ટ્સ
: SR.DEE. (ટી.આર.એસ.) કુર્લા - 192 પોસ્ટ્સ
: પરેલ વર્કશોપ - 418 પોસ્ટ્સ
: માટુંગા વર્કશોપ - 547 પોસ્ટ્સ
: એસ એન્ડ ટી વર્કશોપ, બાયકુલા - 60 પોસ્ટ્સ
ભુસાવાલ :-
: કેરેજ એન્ડ વેગન ડેપો - 122 પોસ્ટ્સ
: ઇલેક્ટ્રિક લોકો શેડ, ભુસાવાલ - 80 પોસ્ટ્સ
: ઇલેક્ટ્રિક લોકોમોટિવ વર્કશોપ - 118 પોસ્ટ્સ
: મનમાદ વર્કશોપ - 51 પોસ્ટ્સ
: TMW નાસિક રોડ - 49 પોસ્ટ્સ
પુણે :-
: કેરેજ એન્ડ વેગન ડેપો - 31 પોસ્ટ્સ
: ડીઝલ લોકો શેડ - 121 પોસ્ટ્સ
નાગપુર :-
: ઇલેક્ટ્રિક લોકો શેડ - 48 પોસ્ટ્સ
: અજની કેરેજ એન્ડ વેગન ડેપો - 66 પોસ્ટ્સ
સોલાપુર :-
: કેરેજ અને વેગન ડેપો - 58 પોસ્ટ્સ
: કુર્દુવાડી વર્કશોપ - 21 પોસ્ટ્સ
લાયકાત :-
ઉમેદવારએ ૧૦ પાસ અથવા તેને સમકક્ષ ૧૦+૨ પાસ કરેલું હોવું જરૂરી છે, સાથે આઇ. ટી. આઇ કરેલું હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા :-
ઉમેદવાર ની ઉંમર ૧૫ થી ૨૪ વર્ષ સુધીની હોવી જોઈએ.
ફોર્મ ભરવાની તારીખ :-
ફોર્મ ભરવાની તારીખ :- ૦૬/૦૨/૨૦૨૧
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૦૫/૦૩/૨૦૨૧
એપ્લિકેશન ફી :-
૧૦૦ રૂપિયા
ભરતીની સંપુર્ણ માહિતી માટે Official PDF નીચે joint કરેલ છે. અહીંથી (Khissu Aplication માંથી) ડાઉનલોડ કરી શકશો.