khissu

નાનકડી દુકાન અને 25 હજાર નું મશીન, દર મહિને કમાઓ એક લાખ રૂપિયા

આજે અમે તમને સરસ મજાનો એવો બિઝનેસની ધંધો કરવાની આઈડી આપવાના છીએ કે જેની અંદર તમે એક નાનકડી દુકાન અને ખાલી 25,000 નું મશીન લઈ અને તમે એક લાખ રૂપિયા મહિને ખૂબ જ આરામથી કમાઈ કરો છો જો તમે આ કમાણીને વધુ કરવા માંગતા હો બધાને મોટું મશીન પણ ખરીદી શકો છો અને તમારી કમાણી વધારી શકો છો.

આજે અમે તમને સરસ મજાનો એવો બિઝનેસની ધંધો કરવાની આઈડી આપવાના છીએ કે જેની અંદર તમે એક નાનકડી દુકાન અને ખાલી 25,000 નું મશીન લઈ અને તમે એક લાખ રૂપિયા મહિને ખૂબ જ આરામથી કમાઈ કરો છો જો તમે આ કમાણીને વધુ કરવા માંગતા હો બધાને મોટું મશીન પણ ખરીદી શકો છો અને તમારી કમાણી વધારી શકો છો.

આ બિઝનેશ મહિને કરાવશે 1 લાખની કમાણી
મહેંદી કે જે ભારતની સંસ્કૃતિ ની અંદર ખૂબ જ સમયથી સામેલ છે અને કેટલા પણ ફેશન આવી જાય કેટલા પણ બદલાવો આવી જાય પણ જે ભારતની મહિલા છે તેની હાથમાંથી મહેંદી ના દેખાય એવું કોઈ દિવસ થવાનું નથી.

ઘરની અંદર નાનકડું વ્રત હોય કે પછી કોઈ પણ પ્રકારનો ઉપવાસ હોય તેનાથી લઈ અને કોઈ તહેવાર હોય કે વિવાહનો ઉત્સવ કે લગ્ન પ્રસંગ હોય ગમે એ પ્રકારના ખુશીના મોકા ઉપર મહિલાઓની હાથમાં મહેંદી લગાવવામાં આવે છે. એવો પણ જમાનો હતો કે જેની અંદર મહેંદીના પત્તા લાવી અને તે પત્તાઓ ની મહેંદી બનાવી અને મહિલાઓએ બીજાના હાથ પર મહેંદી ની ડીઝાઈન બનાવતી હતી ત્યાર પછી સમય પ્રમાણે મહેંદી ડિઝાઈનરોને બોલાવવામાં આવવા લાગી અને તે ઊંચી ફી લઈ અને મહિલાઓને ડિઝાઇન બનાવી આપે છે મહેંદીની. 
પણ આ ડિઝાઇનર બહુ જ ઊંચા પૈસા અને ફી લે છે જેના કારણે કોઈક વાર આપણને સમયસર સર્વિસ ના આપીને પણ ઘણા પૈસા લઈ જાય છે તો આ પ્રોબ્લેમ નું સોલ્યુશન એ જ તમારો નવો બિઝનેસ છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

મહેંદી ના સ્ટીકરો બનાવવાનો કામ કરો ટેકનોલોજી ની ભાષામાં વાત કરીએ તો સ્ટેનલીક કટીંગ કરીએ છીએ. આ કટીંગ ના મશીન એ અલગ અલગ ડિઝાઇન બનાવી અને કોમ્પ્યુટરથી તેને ચલાવવામાં આવે છે અને આ મશીનને ઓપરેટ કરવું ખૂબ જ સરળ છે.

આ મશીન દ્વારા તમે કોઈપણના હાથ ઉપર ચોંટાડી અને ઉપરથી મહેંદી ભરી નાખો અને પછી તે સ્ટીકર હટાવી દો એટલે હાથની ઉપર બહુ જ સરસ ડિઝાઇન બની જશે બજારની અંદર આ પ્રકારના સ્ટીકરોની ખૂબ જ ડિમાન્ડ છે.

એક સ્ટીકરને એક જ વખત ઉપયોગમાં લેવામાં આવે છે તો તેની કિંમત ઓછામાં ઓછી રૂપિયા 50 હોય છે. જો કોઈપણ વ્યક્તિ તેની મનપસંદનું અલગ પ્રકારનું ડિઝાઇન બનાવવા માંગે તો તેનું 250 રૂપિયા સુધી ની કિંમત થઈ શકે છે.

તો તમે આ પ્રકારે બજારની અંદર એક નાનકડી દુકાન ખોલી અને જે મહિલાઓ ડાયરેક્ટ મહેંદીના સ્ટીકરો ખરીદે છે તે તે દુકાનો ઉપર તમારે આ મેડીના સ્ટીકરો રાખી દેવાના છે જ્યાં મહેંદી ના કોન મળે છે ત્યાં રૂપિયા 50 વાળી સારી ક્વોલિટીની સ્ટીકર પ્રોડક્શન નું કોસ્ટ રૂપિયા મહત્તમ 15 હોય છે દુકાનદારને 50% કમિશન આપે તો પણ તમારી પાસે 15 નેટ પ્રોફિટ વધી જશે જે તમે કેલ્ક્યુલેટ કરી અને જોઈ શકો છો તમે આખા દિવસમાં ખાલી 500 સ્ટીકર પણ વેચી નાખો તો તમારું પ્રોફિટ કેટલું હશે.

આ રીતે તમે આ બિઝનેસ વિશે વિચારી અને તમે મહિનાના ઓછામાં ઓછા લાખ રૂપિયા આરામથી કમાઈ શકો છો તમે આ ધંધો ધીમે ધીમે તમારા શહેરથી વધારી અને તમારા તાલુકા અને જિલ્લા સુધી પણ લઈ જઈ શકો છો આ બહુ જ સારો પ્રોફીટેબલ ધંધો છે જેના વિશે તમે માહિતી લઈ અને આના ઉપર વિચાર કરી શકો છો.