બબીતાજી ને કોઈએ પૂછ્યું : એક રાતનાં કેટલા લઈશ ? , બબીતાજી થયાં ગુસ્સે

બબીતાજી ને કોઈએ પૂછ્યું : એક રાતનાં કેટલા લઈશ ? , બબીતાજી થયાં ગુસ્સે

સોની સબ ટીવી પર આવતા પ્રખ્યાત તારક મહેતા કા ઉલટા ચશ્માં નામનો ટીવી શૉ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. લોકો આ શૉ ને ખૂબ જ પંસદ કરી રહ્યા છે. જેમાં જેઠાલાલ અને દયાબેન લોકોના પસંદીદા પાત્રો છે. આ શૉ માં ઘણા પાત્રો ખૂબ જ વધારે સમયથી એકટિંગ કરી રહ્યા છે અને ઘણા પાત્રો શૉ મૂકી દીધો છે. જેમાં ફેમસ એવા બબીતાજી ના પાત્ર નિભાવતી મુનમુન દત્તા ને કોઈએ અભદ્ર ભાષા માં વાત કરી.


બબીતાજી નું પાત્ર જોવા લોકો રાહ જોતા હોય છે. આ જ બબીતાજી નું પાત્ર નિભાવી રહેલી મુનમુન દત્તા ઇન્સ્ટાગ્રામ પર ખુબજ એકટીવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પાર તેના ખૂબ જ વધારે ફ્રેન્ડ છે અને તે બધા ફ્રેન્ડ ને જવાબ આપી શકતી નથી. એવામાં તેના એક ફ્રેંડએ તેને અભદ્ર ભાષામાં સવાલ કર્યો કે" એક રાત ના કેટલા લઈશ ? "


આ વાત થી ગુસ્સે થયેલા બબીતાજી એ પણ તેને તેનીજ અભદ્ર ભાષામાં જવાબ આપ્યો. બાબીતાજી એ પણ તેને તેવો જ જવાબ આપ્યો. બબીતાજી એ કરેલા મેસેજ નો સ્ક્રીનશોટ ઉપર ફોટો સ્લાઈડ કરી જોઈ શકો છો .


બબીતાજી એ આપેલો જવાબ :


બબીતાજી ને કરેલા અભદ્ર સવાલ પર બબીતાજી શાંત બેઠા નહીં તેણી એ પણ તેને તેની જ ભાષામાં જવાબ  આપ્યો. બબીતાજી એ જવાબ આપતા કહ્યું કે, " સાલા તું અહીં કેમ ભીખ માંગવા આવ્યો છે. ઔકાત ભૂલી ગયો તારી ? સાલા સામે આવીને વાત કર સમજ્યો? તને બ્લોક કર્યા પહેલા ઝરા તને તારી ઔકાત બતાવી દઉં. "