જો બેંક ઓફ બરોડામાં બે લાખ રૂપિયાની બે વર્ષ માટે બાઈક લોન લેવામાં આવે તો કેટલાનો હપ્તો આવશે?
Bank of baroda 12.65 ટકા શરૂઆતનું વ્યાજ દર બાઈક ઉપર ઓફર કરે છે.
જો તમે 12.5 ટકા વ્યાજદર ઉપર બેંક ઓફ બરોડા માંથી બે લાખ રૂપિયાની બાઈક લોન બે વર્ષ માટે લો છો અને ગણતરી કરો છો તો એક મહિનાનો હપ્તો 9476 આવશે.
ગણતરી પ્રમાણે 27412 રૂપિયા વ્યાસ તમારે બે વર્ષમાં બેંક ઓફ બરોડાને ચૂકવવું પડશે.
એટલે આનો મતલબ એ થયો કે bank of baroda માંથી તમે બે લાખ રૂપિયા ની લોન લ્યો છો તો બે વર્ષ પછી તમારે 227412 રૂપિયા ચૂકવવા પડશે.
ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બેંક બાઈક ઉપર લોન તો જ આપે જો તમારો સિવિલ સ્કોર સારો હોય.
એક વાત જાણી લેજો કે લોન રિ-પેમેન્ટ ની અવધી જેટલી ઓછી રાખશો એટલું ઓછું વ્યાજ આવશે.
જ્યારે બાઈક માટે તમે ડાઉન પેમેન્ટ ભરો છો તો હપ્તો એનાથી પણ ઓછો થઈ શકે છે.