આજનાં બજાર ભાવ : જાણો વધારો - ઘટાડો કેટલો?

આજનાં બજાર ભાવ : જાણો વધારો - ઘટાડો કેટલો?

નમસ્કાર ખેડૂત મિત્રો... 

આજ તારીખ ૦૨/૦૧/૨૦૨૧ ને શનિવાર ના રાજકોટ ગોંડલ,જૂનાગઢ,મહુવા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૫૬
મગફળી જાડી  :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૦૮૮
મગફળી જીણી :- નીચો ભાવ ૮૩૨ થી ઊંચો ભાવ ૧૦૬૦
બાજરી :- નીચો ભાવ ૨૦૫ થી ઊંચો ભાવ ૨૩૫ 
અડદ :- નીચો ભાવ ૧૧૦૦ થી  ઊંચો ભાવ ૧૪૮૦
મગ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૭૨૫
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૩૦ થી ઊંચો ભાવ ૩૭૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૦ થી ઊંચો ભાવ ૪૧૭
મઠ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
એરંડા :- નીચો ભાવ ૮૨૪ થી ઊંચો ભાવ ૮૫૬
સોયાબીન :- નીચો ભાવ ૭૭૦ થી  ઊંચો ભાવ ૮૭૦
કાળા તલ :- નીચો ભાવ ૧૮૪૦ થી ઊંચો ભાવ ૨૭૦૦
લસણ :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૫૨૫
રાય :- નીચો ભાવ ૮૭૦ થી ઊંચો ભાવ ૯૭૦
ચોળી :- નીચો ભાવ ૫૨૦ થી ઊંચો ભાવ ૮૧૦
કળથી :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૮૦૦
તુવેર :- નીચો ભાવ ૯૭૫ થી ઊંચો ભાવ ૧૨૦૦
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૬૩૦
જુવાર પીળી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૨૮૦
વાલ પાપડી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
ધાણા :- નીચો ભાવ ૧૦૭૫ થી ઊંચો ભાવ ૧૨૩૫
રાયડો :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૦૫૦
મેથી :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૧૧૬૦
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૭૪૨

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૧૨૮
અડદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૪૯૨
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૩૫૭
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૭૨૧ 
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૨૦
તુવેર :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૨૪૧
ઘઉં :- નીચો ભાવ ૨૮૫ થી ઊંચો ભાવ ૩૬૦
જીરું :- નીચો ભાવ ૧૮૦૦ થી ઊંચો ભાવ ૨૧૨૦
તલ :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૭૮૦
ચણા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૮૫૧ 
ગવાર :- નીચો ભાવ ૬૯૨ થી ઊંચો ભાવ ૬૯૨
મગફળી જાડી :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૦૫૦
મગફળી જીણી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૩૮
સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૯૦૮
સીંગ ફાડા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
બાજરી :- નીચો ભાવ ૨૧૬ થી ઊંચો ભાવ ૨૫૩

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના  નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૭૧ થી ઊંચો ભાવ ૧૧૬૬
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૪૫૧
ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઊંચો ભાવ ૧૨૧૬
તલ કાળા :- નીચો ભાવ ૧૭૭૧ થી ઊંચો ભાવ ૨૨૭૬
મગ :- નીચો ભાવ ૯૭૬ થી ઊંચો ભાવ ૧૬૫૧ 
અડદ :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૪૮૧ 
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૨ થી ઊંચો ભાવ ૪૨૪
તુવેર :- નીચો ભાવ ૭૦૧ થી ઊંચો ભાવ ૧૨૨૧
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૪૧ થી ઊંચો ભાવ ૪૩૧ 
તલ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૮૮૧
ચણા :- નીચો ભાવ ૭૨૧ થી ઊંચો ભાવ ૯૬૧
લસણ :- નીચો ભાવ ૭૬૧ થી ઊંચો ભાવ ૧૫૫૧
એરંડા :- નીચો ભાવ ૭૩૧ થી ઊંચો ભાવ ૮૭૧
 ઘઉં :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૪૦૦
મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૩૧
મગફળી જાડી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૦૯૧
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૬૫૧
સોયાબીન :- નીચો ભાવ ૭૯૧ ઊંચો ભાવ ૮૯૬

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૮૦૩ થી ઊંચો ભાવ ૧૧૨૯
નાળિયેર :- નીચો ભાવ ૨૫૪ થી ઊંચો ભાવ ૧૭૨૭
ઘઉં :- નીચો ભાવ ૩૦૬ થી ઊંચો ભાવ ૪૫૦ 
મેથી :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૯૯૦
મગફળી જાડી :- નીચો ભાવ ૮૭૫ થી ઊંચો ભાવ ૧૦૫૦
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૧ 
જુવાર  :- નીચો ભાવ ૧૯૧ થી ઊંચો ભાવ ૫૧૦
બાજરી :- નીચો ભાવ ૨૩૧ થી ઊંચો ભાવ ૩૪૨
બાજરો :- નીચો ભાવ ૪૨૪ થી ઊંચો ભાવ ૮૮૦
અડદ :- નીચો ભાવ ૯૮૩ થી ઊંચો ભાવ ૧૩૦૦
મગ :-  નીચો ભાવ ૧૦૨૨ થી ઊંચો ભાવ ૨૫૨૫
ચણા :- નીચો ભાવ ૮૦૬ થી ઊંચો ભાવ ૮૦૬
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૧ થી ઊંચો ભાવ ૧૫૦૧ 
તલ કાળા :- નીચો ભાવ ૧૪૭૦ થી ઊંચો ભાવ ૨૦૦૦
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૩૭ ઊંચો ભાવ ૫૫૯
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૩૩ થી ઊંચો ભાવ ૫૭૨

આ માહિતી ગુજરાતનાં દરેક ખેડુતો જાણી શકે માટે માહિતી બને એટલી ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો. 

- આભાર ( Team Rakhdel )