હવામાન વિભાગે કરી આગાહી : રાજ્યમાં ગરમી તેમજ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું જણાવ્યું હતું આગાહી કરતા જણાવ્યું હતું જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ સહિતના કેટલાક કેટલાક શહેરમાં ગરમીનું પ્રમાણ ૩ થી ૪ ડિગ્રી ૪ ડિગ્રી ડિગ્રી થી ૪ ડિગ્રી ૪ ડિગ્રી ડિગ્રી થી ૪ ડિગ્રી ૪ ડિગ્રી ડિગ્રી સુધી વધી શકે છે એટલે કે તાપમાન ૪૧ ડિગ્રીથી વધીને ૪૨ થી ૪૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે તો બીજી તરફ સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, મોરબી, રાજકોટ, વલસાડ અને અમરેલી સહિતના મોટાભાગના વિસ્તારોમાં વિસ્તારોમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રસીકરણ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ : પહેલી મેથી ગુજરાતમાં ૧૮ થી ૪૫ વર્ષની વયના લોકોને કોરોના રસીકરણ શરૂ કરાશે. જે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી ચૂકી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી ચૂકી ચૂકી છે. પરંતુ પ્રથમ દિવસે વેબસાઈટ ઓપન થતાની થતાની સાથે સર્વર ડાઉન થઈ ગયું હતું હતું ગયું હતું હતું. જેથી આજે ફરી પ્રક્રિયા ચાલુ થાય તેવી સંભાવના છે.
AMC એ કરી મોટી જાહેરાત : અમદાવાદ મહાનગરપાલિકાએ મોટી જાહેરાત કરી જેમાં ખાનગી વાહનમાં આવતા દર્દીઓને પણ હવેથી પણ હવેથી દાખલ કરાશે. જે અગાઉ ૧૦૮ના દર્દીને જ દાખલ કરાતા હતા. જો હોસ્પિટલમાં જગ્યા હશે તો ના નહીં પાડી શકે. દર્દીનો જીવ બચાવવા ઝડપી સારવાર જરૂરી કરાઈ ઝડપી સારવાર જરૂરી કરાઈ.
ગુજરાત સરકારે લગાવ્યો પ્રતિબંધ : કોરોના સંક્રમણ ને લઈને રાજ્ય સરકાર દ્વારા એક બાદ એક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. હવે રાજ્ય સરકારે ઉદ્યોગિક તાલીમ સંસ્થાઓ ૭ મૅ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને તેની સાથે લર્નિંગ લાયસન્સ ની કામગીરી પણ ૭મી મૅ સુધી બંધ કરવામાં આવી છે. સંક્રમણને ધ્યાને લેતાં સરકારી, ગ્રાન્ટ ઈન એડ અને સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી ૭મી મે સુધી બંધ રહેશે.
દિલ્હીમાં ખેડૂતો હોસ્પિટલોમાં જરૂરી ચીજો અને ફૂડ જરૂરી ચીજો અને ફૂડ પેકેટનું વિતરણ કરશે : છેલ્લા પાંચ મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતો સામે સવાલો ઉભા થઇ રહ્યા રહ્યા છે. ત્યારે ધરતી પુત્રોએ કોરોનાના દર્દીઓની વહારે આવવાનું નક્કી કર્યું. દિલ્હીની હોસ્પિટલોમાં ફૂડ પેકેટસ અને જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો.
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર : રાજ્યની શાળાઓમાં હવે ૩ મેથી ૬ જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે ૬ જૂન બાદ શૈક્ષણિક સત્ર સત્ર સત્ર ફરીથી શરૂ કરાશે.