Top Stories
khissu

27 નવેમ્બર સુધી ભૂલથી પણ આ કામ ન કરતા, દેવી-દેવતાઓ નારાજગ થઈને તમને કંગાળ કરી દેશે

Kartik Maas 2023: કારતક મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું, ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અને દીપનું દાન કરવાનું અનેરું મહત્વ છે. કારતક મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, નહીં તો દેવી-દેવતાઓ નારાજ થઈ જાય છે.

કાર્તિક મહિનો હિન્દુ કેલેન્ડરનો આઠમો મહિનો 29 ઓક્ટોબર 2023 થી શરૂ થયો છે અને 27 નવેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. કારતક મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરીને દાન કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે.

Reliance SBI Cardના ફાયદા જાણીને ડાન્સ કરશો! દર મહિને મફત મૂવી ટિકિટો અને બીજું ઘણું બધું

નિયમોનું પાલન કરો

કારતક મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. તેનાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘણી બધી સુખ-સમૃદ્ધિ આપે છે. આ ઉપરાંત જે કામો કારતક મહિનામાં કરવા માટે પ્રતિબંધિત છે તે કામ પણ ન કરવા જોઈએ. કારતક મહિનામાં વર્જિત ગણાતા આ કાર્યો કરવાથી દેવી-દેવતાઓ ક્રોધિત થાય છે.

ધનતેરસે એમનેમ સોનું ખરીદવા દોટ ન મૂકતા, પહેલાં આ 10 વાતોનું ધ્યાન રાખજો, નહીં તો આજીવન રડશો

આ વસ્તુઓ ન ખાઓ

કારતક મહિનામાં મધ, તલ, હિંગ, રીંગણ, રાજમા, અડદની દાળ (કોઈપણ ખીચડી), કારેલા, તળેલા ખોરાક જેવા કે સમોસા અને પકોડા વગેરે ન ખાવા.

બિઝનેસમાં હવે આ 3 રાશિના લોકોને કોઈ નહીં પહોંચે, દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી કમાણી કરશે

નુકશાન થશે

કારતક માસ ખૂબ જ પવિત્ર માસ છે. આ મહિનામાં માંસાહાર અને માદક દ્રવ્યોનું સેવન ન કરવું. નહિ તો દેવી-દેવતાઓ નારાજ થશે.

તહેવારોને વરસાદનું ગ્રહણ લાગશે, દિવાળી પર મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો અંબાલાલની નવી આગાહી

તમને ગમતી વસ્તુ છોડી દો

કારતક મહિનામાં તમારી પ્રિય વસ્તુનો ભોગ લગાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. ઉદાહરણ તરીકે જે લોકો ચા અને કોફીનું સેવન કરે છે તેઓ આ મહિનામાં તેનું સેવન બંધ કરી શકે છે. તમે સાત્વિક ખોરાક ખાવાનો નિયમ પણ લઈ શકો છો.