khissu

ખળભળાટ / ફેસબૂક, વોટ્સ એપ અને ઈન્સ્ટાગ્રામ નાં સર્વર ડાઉન થયા! જાણો આ સમસ્યા ક્યાં ક્યાં યુઝર્સને આવી?

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના સર્વરો અચાનક બંધ થઈ ગયા છે. લગભગ 9.15 વાગ્યે, ત્રણેયના સર્વર ડાઉન થઈ ગયા, જેના કારણે યુઝર્સને  ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

WhatsApp અને Instagram ડેસ્કટોપ અને સ્માર્ટફોન બંને પર કામ કરી રહ્યા નથી. આ સમસ્યા Android, iOS અને વેબ પ્લેટફોર્મ પર આવી.

ડાઉનડેક્ટરે કહ્યું કે ઘણા લોકોએ વોટ્સએપ કામ ન કરવા અંગે ફરિયાદ કરી હતી. ઇન્સ્ટાગ્રામમાં પણ આવી જ સમસ્યા આવી. જેના કારણે યુઝર્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, આગાહી, બજાર ભાવ, કાયદાકીય માહિતી, તથ્યો વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.