જ્યારે ખાધું મેં ચટાકેદાર મીંઠુ પાન, પાન ખાધા પછી હું ભૂલી ગઇ ભાન વગર અટક્યે અમે જાગ્યા આખી રાત....

જ્યારે ખાધું મેં ચટાકેદાર મીંઠુ પાન, પાન ખાધા પછી હું ભૂલી ગઇ ભાન વગર અટક્યે અમે જાગ્યા આખી રાત....

જ્યારે ખાધું મેં ચટાકેદાર મીંઠુ પાન, પાન ખાધા પછી હું ભૂલી ગઇ ભાન
વગર અટક્યે અમે જાગ્યા આખી રાત, ફરી ફરી ખાવું છે મારે આવું મીંઠુ પાન

કેમ છે મારા મનડાની સૌથી નજીકના મિત્રો...હું તમારી દિલની રાણી તમારી ચુલબુલી તમને ઉંચા નીચા કરાવતી તમારી ફ્રેન્ડ જલ્પા.

જલ્પા એટલે જલસા…હું તમને એવો જલસો કરાવવા આવી છું કે મારા જલસાની વાત સાંભળીને તમે અધીરા બની જવાના છો તમને કંઇક મળી ગયું તો ઠીક બાકી જલ્પાની વાત સાંભળીને ભીના ભીના થઇ જવાના છો તો ચાલો ખોલું છું હું મારો ખજાનો..ખિસ્સુનો ખજાનો…

કોણ એવી વ્યકિત હોય જેને લગ્નનો ઉત્સાહ ન હોય જીવનમાં દરેક વ્યકિતને લગ્ન કરવાની અને લગ્નની પહેલી રાતનો ઉત્સાહપૂર્વકનો ઇંતઝાર હોતો હોય છે...તમારી આ દોસ્ત જલ્પાને પણ લગ્ન કરવાનો બહુ મોટો શોખ હતો કેમકે લગન પહેલા જ જાતે જ જલસા કરનારી તમારી આ દોસ્તને સાચે જ હવે જરૂર હતી કે કોઇક આવે અને મોટો મોટો પ્રેમ આપે.

મોટો મોટો એટલા માટે કેમકે નાની નાની હરકતો કરીને તમારી આ ફ્રેન્ડ હવે કંટાળી ગઇ હતી આંગળીઓના સ્પર્શથી જાતે ને જાતે કેટલો સમય સુધી એટલે તમારી આ દોસ્તને હવે જરૂર હતી એવી કે જે જલસા તો કરાવે પણ અંદર ઉઠેલી આગને બુઝાવવા ફાયર બ્રિગેડ જેવું કામ કરે. એટલે જ મેં એવો છોકરો પસંદ કર્યો કે જે હાઇડ બોડી વાળો હોય 6 ફૂટ ઉપરની હાઇટ વાળો છોકરો પસંદ કરવાનું કારણ એ જ હતું કે તેની હાઇટ બોડી પ્રમાણે તેનું સાધન પણ મોટું હોય કેમકે મોટું હોય એવી જ મારી ઇચ્છા હતી, બાકી મારી કોલેજમાં ઘણા એવા હતા જેને મેં અજમાવ્યા પણ એમાં અને મારી આંગળીમાં કોઇ ફરક ન હતો.

હવે એ વાત તો ભૂતકાળ બની ગઇ છે હવે વાત આવી મારા લગનની...હું તો પહેલેથી જ અનુભવી હતી પણ મારો શૈલેષ એકદમ શરમાળ આમ તો એ હેન્ડસમ હતો પણ આ લાઇનમાં નવો નિશાળીયો...એટલે લગ્નની પહેલી રાત્રે અમારો રૂમ શણગારાયો હતો શૈલેષના મિત્રોએ બધી જ જરૂરી તૈયારીઓ કરી રાખી હતી તેમાં જુદી જુદી ફલેવરના પેકેટ સહિત મીઠા પાન પણ હતા અને તમને કદાચ ખબર નહીં હોય પણ આ પાનની અંદર પણ ઘણા ઉત્તેજક દવાઓ નાખતા હોય છે એમ શૈલેષના મિત્રોએ પાનની અંદર વધુ સમય ટકી શકાય તેવી ગોળીઓ મિશ્રીત કરી નાખી હતી એટલે જ્યારે અમે પાન ખાધુ ત્યાં જ થોડી વારમાં શૈલેષ ટાઇટ થઇ ગયો હતો તો હું તો પહેલે થી જ પલળેલી હતી મારે તો રાહ જ હતી કે ક્યારે આ શરુ કરે કેમકે એકવખત તેનો ગીયર પડે બાકી ટોપ ગીયરમાં ગાડી કેમ લઇ જવી તેનો તો મને પહેલેથી જ ખ્યાલ હતો 

ગોળીની અસરથી શૈલેષ હવે બેકાબૂ હતો પણ તે મને સ્પર્શ કરતા પણ ખચકાતો હતો એટલે મેં જ તેના હાથને પકડીને મારા ઉભાર પર મુક્યો ત્યાં જ શૈલેષના હાથ ફરવા લાગ્યો અમે ધીરેધીરે નજીક આવી ગયા અમારા કામનાના હાઇવે પર વિઘ્નરૂપ વસ્ત્રો હવે દૂર થઇ ગયા હતા અને શૈલેષનો કદાવર હવે મારો જ હતો એટલે મેં સામેથી પકડીને તેને યોગ્ય સરનામું બતાવી દીધુ.

હું તો પહેલે થી જ શોખીન હોવાથી વચ્ચે કોઇ વિઘ્ન હતું જ નહીં એટલે સડસડાટ પ્રવેશ થયો શૈલેષ બિન અનુભવી હતો પણ આ તો વસ્તુ જ એવી છેને બિન અનુભવી પણ અનુભવીની જેમ જ આગળ પાછળ થવા લાગે થોડી જ વારમાં અમારી ગાડી ટોપ ગીયર પર હતી, આમ તો પહેલી વાર હોય અને કોઇ અનુભવ ન હોય તો ખેલાડી થાકી જતો હોય છે પણ શૈલેષને નોન સ્ટોપ રાખનાર પેલી ગોળીનો કમાલ હતો શૈલેષે તે દિવસે જે સ્ટ્રેન્થ દેખાડી તેવી તો આજદિન સુધી નથી દેખાડી.

એટલે જ હું આજે પણ કહું છું કે એ મીઠું પાન તો મીઠું પાન જ હતું મને હજુ પણ એવું મીઠું પાન વારંવાર ખાવાનું મન થાય છે ખબર નહીં અંદર એવું તો શું નાખ્યું હતું કે શૈલેષ રોકેટ બની ગયો હતો અને હું અખૂટ એવી અખૂટ કે તેને શાંત પાડવા માટે ખૂંટીયા જેવુ જ બનવું પડે.