આજનાં કપાસ નાં ઊંચા બજાર ભાવ ક્યાં? જાણો દરેક જિલ્લાની માહિતી

આજનાં કપાસ નાં ઊંચા બજાર ભાવ ક્યાં? જાણો દરેક જિલ્લાની માહિતી

નમસ્કાર ખેડૂત મિત્રો...


આજ તારીખ ૦૨/૦૧/૨૦૨૧ ને શનિવાર ના રોજ કપાસ ના ભાવ માર્કેટિંગ યાર્ડ માં  નીચે મુજબ ના રહેશે..



ગઢડા :- નીચો ભાવ ૧૦૧૧  થી ઊંચો ભાવ ૧૧૫૧


ઢસા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઊંચો ભાવ ૧૧૭૬


પાલીતાણા :- નીચો ભાવ  ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૦


જૂનાગઢ :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૧૨૬ 


બાબરા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ  ૧૧૩૦


ભાવનગર :- નીચો ભાવ ૮૮૦ થી ઊંચો ભાવ ૧૧૩૯


કાલાવાડ :- નીચો ભાવ ૧૦૦૦ ઊંચો ભાવ થી ૧૧૫૮


તળાજા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ  ૧૧૪૧


મહુવા :- નીચો ભાવ ૮૦૩ થી ઊંચો ભાવ  ૧૧૨૯


ભેસાણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦


માણાવદર :- નીચો ભાવ  ૯૫૧ થી ઊંચો ભાવ  ૧૧૯૬


અમરેલી :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૭


ધ્રોલ :- નીચો ભાવ  ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૫૮


વિસાવદર :- નીચો ભાવ ૯૬૪ થી ઊંચો ભાવ ૧૧૩૬


સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૧ થી ઊંચો ભાવ ૧૧૩૫


જામનગર :- નીચો ભાવ  ૯૫૦ થી ઊંચો ભાવ  ૧૧૫૧


કોડીનાર :- નીચો ભાવ  ૯૭૦ થી ઊંચો ભાવ  ૧૧૭૦


બોટાદ :- નીચો ભાવ  ૯૬૩ થી ઊંચો ભાવ ૧૧૬૮


જસદણ :- નીચો ભાવ  ૯૭૦ થી ઊંચો ભાવ  ૧૧૪૦


મોરબી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૩૮


જામ જોધપુર :- નીચો ભાવ  ૧૧૨૫ થી ઊંચો ભાવ ૧૧૫૧


અહીં અમુક જિલ્લા અને તાલુકા નાં માર્કેટિંગ યાર્ડ નાં ભાવો જણાવેલ છે જો આવી રીતે વધારે માહિતી તમારાં જિલ્લાની તમારે જોઈએ તો તમારો જિલ્લો નીચે કોમેન્ટ કરી અમને જણાવો.