મગફળીની બજારમાં સારી ક્વોલિટીમાં મજબૂતાઈ હતી. બીજી તરફ મગફળીની વેચવાલીમાં મોટો ઘટાડો આવ્યો છેઅને સામે ઓઈલ મિલોની થોડી માંગ નીકળી હોવાથી સારી ક્વોલિટીની મગફળીનાbભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો: શુ હવે ભાવ વધશે ? જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ
મગફળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ અથડાયા કરે તેવી ધારણા છે. યાર્ડોમાં બે દિવસની રજા છે, જેને કારણે સોમવારે મગફળીની આવકો જો થોડી વધશે તો બજારને ટેકો મળશે, નહીંતર ભાવ હજી સુધરી શકે છે.
મગફળીનાં વેપારીઓ કહેછેકે મગફળી હવે પૂરી થવા આવી છે અને જે ખેડૂતો પાસે અત્યારે માલ પડ્યો છે તેઓ ઊંચા ભાવ આવે તો જ વેચાણ કરવાનાં મૂડમાં છે જેને કારણે સરેરાશ મગફળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ મજબૂત રહી શકે છે.
આ પણ વાંચો: કપાસ, ડુંગળી, જીરું અને મગફળીના ભાવમાં કેટલો ઘટાડો ? જાણો આજનાં બજાર ભાવ
જો તેલ કે દાણાનાં ભાવ તુટે તો જ મગફળીનાં ભાવ નીચા આવશે, નહીંતર બહુ નીચા ન આવે તેવી ધારણાં છે
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ (13/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1135 | 1370 |
| અમરેલી | 800 | 1393 |
| કોડીનાર | 1120 | 1293 |
| સાવરકુંડલા | 1121 | 1423 |
| જેતપુર | 931 | 1431 |
| પોરબંદર | 1000 | 1350 |
| વીસાવદર | 955 | 1371 |
| મહુવા | 1242 | 1243 |
| ગોંડલ | 825 | 1401 |
| કાલાવડ | 1050 | 1375 |
| જુનાગઢ | 1050 | 1352 |
| જામજોધપુર | 800 | 1400 |
| ભાવનગર | 1238 | 1430 |
| માણાવદર | 1430 | 1440 |
| તળાજા | 1225 | 1382 |
| હળવદ | 1100 | 1340 |
| જામનગર | 1000 | 1315 |
| ભેસાણ | 1000 | 1350 |
| ખેડબ્રહ્મા | 1050 | 1050 |
| સલાલ | 1200 | 1425 |
| દાહોદ | 1180 | 1220 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (13/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1115 | 1290 |
| અમરેલી | 920 | 1291 |
| કોડીનાર | 1130 | 1373 |
| સાવરકુંડલા | 1065 | 1257 |
| જસદણ | 1100 | 1340 |
| મહુવા | 1125 | 1392 |
| ગોંડલ | 925 | 1436 |
| કાલાવડ | 1150 | 1307 |
| જુનાગઢ | 1050 | 1325 |
| જમજોધપુર | 900 | 1270 |
| ઉપલેટા | 1100 | 1317 |
| ધોરાજી | 846 | 1311 |
| વાંકાનેર | 1000 | 1362 |
| જેતપુર | 915 | 1292 |
| તળાજી | 1340 | 1565 |
| રાજુલા | 1050 | 1300 |
| મોરબી | 901 | 1435 |
| જામનગર | 1100 | 1300 |
| બાબરા | 1174 | 1326 |
| ધારી | 1000 | 1335 |
| ખંભાળિયા | 950 | 1456 |
| પાલીતાણા | 1211 | 1285 |
| લાલપુર | 810 | 840 |
| ધ્રોલ | 980 | 1370 |
| હિંમતનગર | 1100 | 1674 |
| પાલનપુર | 1200 | 1450 |
| તલોદ | 1100 | 1400 |
| મોડાસા | 990 | 1250 |
| ડિસા | 1221 | 1411 |
| ઇડર | 1200 | 1600 |
| કપડવંજ | 1400 | 1500 |
| સતલાસણા | 1185 | 1270 |