ગુજરાતનાં માર્કેટિંગ યાર્ડોમાં બે દિવસની રજાઓ પૂર્વે કપાસનાં ભાવમાં મણે રૂ.૨૦નો ઘટાડો થયો હતો. કપાસની બજારમાં જિનોની ઊંચા ભાવથી લેવાલી ન હોવાથી બજારો ધીમી ગતિએ ઘટી રહ્યાં છે. વેપારીઓ કહેછેકે હવે બે દિવસ યાર્ડો બંધ છે અને આગામી સપ્તાહથી કપાસની આવકોમાં કેટલી વેચવાલી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. ખેડૂતો નીચા ભાવથી અત્યારે ન વેચવા માટે મક્કમ છે પંરતુ હવે અમુક ખેડૂતોની ધીરજ ખુંટી છેઅને વેચવાલી કરે તેવી ધારણાં છે.
આ પણ વાંચો: મગફળીના ભાવ 1600 ને પાર, જાણો આજની તમામ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ કેવા બોલાયા ?
બજેટમાં જો ડ્યૂટી નાબૂદ થઈ તો કપાસ ઝડપથી નીચે આવી શકે છે.સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦થી ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૨૦ થી ૧૬૭૫, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦ થી ૧૬૮૦નાં હતાં.
કપાસના બજાર ભાવ (13/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1540 | 1722 |
અમરેલી | 1180 | 1728 |
સાવરકુંડલા | 1550 | 1720 |
જસદણ | 1550 | 1721 |
બોટાદ | 1571 | 1764 |
મહુવા | 1355 | 1643 |
ગોંડલ | 1001 | 1716 |
કાલાવડ | 1600 | 1742 |
જામજોધપુર | 1550 | 1781 |
ભાવનગર | 1500 | 1710 |
જામનગર | 1350 | 1755 |
બાબરા | 1650 | 1765 |
જેતપુર | 1521 | 1741 |
વાંકાનેર | 1350 | 1720 |
મોરબી | 1600 | 1736 |
રાજુલા | 1400 | 1715 |
હળવદ | 1410 | 1697 |
વિસાવદર | 1605 | 1711 |
તળાજા | 1500 | 1718 |
બગસરા | 1400 | 1736 |
જુનાગઢ | 1500 | 1684 |
ઉપલેટા | 1600 | 1715 |
માણાવદર | 1535 | 1750 |
ધોરાજી | 1401 | 1721 |
વિછીયા | 1600 | 1730 |
ભેસાણ | 1400 | 1728 |
ધારી | 1452 | 1739 |
લાલપુર | 1505 | 1707 |
ખંભાળિયા | 1450 | 1718 |
ધ્રોલ | 1350 | 1692 |
પાલીતાણા | 1430 | 1720 |
સાયલા | 1610 | 1725 |
હારીજ | 1552 | 1741 |
ધનસૂરા | 1450 | 1600 |
વીસનગર | 1500 | 1692 |
વિજાપુર | 1521 | 1711 |
કુંકરવાડા | 1400 | 1651 |
ગોજારીયા | 1550 | 1651 |
હિંમતનગર | 1405 | 1700 |
માણસા | 1350 | 1676 |
કડી | 1531 | 1659 |
મોડાસા | 1390 | 1631 |
પાટણ | 1530 | 1751 |
થરા | 1570 | 1650 |
તલોદ | 1471 | 1650 |
ડોળાસા | 1450 | 1684 |
ટિટોઇ | 1401 | 1665 |
દીયોદર | 1600 | 1670 |
બેચરાજી | 1550 | 1680 |
ગઢડા | 1650 | 1720 |
ઢસા | 1600 | 1711 |
કપડવંજ | 1350 | 1450 |
ધંધુકા | 1630 | 1724 |
વીરમગામ | 1390 | 1700 |
જોટાણા | 1490 | 1661 |
ચાણસ્મા | 1451 | 1695 |
ભીલડી | 1321 | 1400 |
શિહોરી | 1575 | 1685 |
ઇકબાલગઢ | 1481 | 1676 |
સતલાસણા | 1500 | 1655 |