ગુજરાત સરકારે આજે ખેડૂતોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજથી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં તેજી યથાવત, જાણો આજનાં (13/01/2023) મગફળીનાં બજાર ભાવ
જણાવી દઈએ કે, કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી 10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો આવ્યો: જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ
જામનગર માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1735 |
જુવાર | 900 | 1005 |
બાજરો | 320 | 435 |
ઘઉં | 509 | 590 |
અડદ | 1000 | 1375 |
તુવેર | 1225 | 1485 |
મઠ | 1000 | 1125 |
વાલ | 1500 | 2050 |
મેથી | 900 | 1211 |
ચણા | 850 | 980 |
મગફળી જીણી | 1100 | 1440 |
મગફળી જાડી | 1000 | 1285 |
એરંડા | 1090 | 1351 |
તલ | 2300 | 3090 |
રાયડો | 1000 | 1160 |
લસણ | 80 | 505 |
જીરૂ | 4400 | 6660 |
અજમો | 2250 | 6000 |
ધાણા | 700 | 1321 |
ડુંગળી | 70 | 275 |
મરચા સૂકા | 2430 | 7390 |
સોયાબીન | 1044 | 1070 |
વટાણા | 400 | 660 |
કલોંજી | 2500 | 3000 |
ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 510 | 582 |
ઘઉં ટુકડા | 514 | 608 |
કપાસ | 1501 | 1731 |
મગફળી જીણી | 925 | 1461 |
મગફળી જાડી | 820 | 1436 |
શીંગ ફાડા | 661 | 1631 |
એરંડા | 1276 | 1386 |
તલ | 1600 | 3151 |
જીરૂ | 3701 | 6631 |
કલંજી | 1401 | 3271 |
ધાણા | 1000 | 1651 |
ધાણી | 1100 | 1621 |
મરચા સૂકા પટ્ટો | 1901 | 5001 |
ધાણા નવા | 1176 | 1901 |
લસણ | 151 | 651 |
ડુંગળી | 51 | 281 |
ડુંગળી સફેદ | 86 | 226 |
બાજરો | 451 | 451 |
જુવાર | 861 | 1051 |
મકાઈ | 541 | 541 |
મગ | 676 | 1551 |
ચણા | 831 | 921 |
ચણા નવા | 936 | 1066 |
વાલ | 471 | 2541 |
અડદ | 801 | 1421 |
ચોળા/ચોળી | 501 | 1326 |
મઠ | 1426 | 1501 |
તુવેર | 626 | 1541 |
સોયાબીન | 956 | 1086 |
રાઈ | 976 | 1101 |
મેથી | 301 | 1361 |
રજકાનું બી | 2476 | 2476 |
અજમો | 2001 | 2001 |
ગોગળી | 891 | 1101 |
સુરજમુખી | 851 | 851 |
વટાણા | 411 | 871 |
મહુવા માર્કેટ યાર્ડ:
નોંધ: ઉત્તરાયણની તા.૧૪-૧૨-૨૦૨૨ રજા રહેશે. | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ શંકર | 1280 | 1650 |
શીંગ નં.૫ | 1368 | 1397 |
શીંગ નં.૩૯ | 1186 | 1292 |
શીંગ ટી.જે. | 1200 | 1312 |
મગફળી જાડી | 1024 | 1429 |
એરંડા | 900 | 1291 |
જુવાર | 293 | 848 |
બાજરો | 421 | 617 |
ઘઉં | 534 | 654 |
મઠ | 1101 | 1101 |
અડદ | 1126 | 1126 |
મગ | 1000 | 1000 |
સોયાબીન | 1045 | 1077 |
ચણા | 791 | 1026 |
તલ | 2900 | 3175 |
તુવેર | 1201 | 1490 |
ડુંગળી | 100 | 309 |
ડુંગળી સફેદ | 148 | 267 |
નાળિયેર (100 નંગ) | 399 | 1422 |
અમરેલી માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 990 | 1725 |
શિંગ મઠડી | 920 | 1298 |
શિંગ મોટી | 900 | 1425 |
શિંગ દાણા | 1200 | 1635 |
શિંગ ફાડા | 1370 | 1600 |
તલ સફેદ | 1900 | 3502 |
તલ કાળા | 2310 | 2801 |
તલ કાશ્મીરી | 2892 | 2896 |
બાજરો | 513 | 575 |
જુવાર | 1016 | 1016 |
ઘઉં ટુકડા | 400 | 611 |
ઘઉં લોકવન | 545 | 575 |
મકાઇ | 566 | 566 |
ચણા | 696 | 910 |
તુવેર | 827 | 1464 |
એરંડા | 1063 | 1366 |
જીરું | 5500 | 6450 |
અજમા | 1925 | 3000 |
સોયાબીન | 1001 | 1080 |
રાજગરો | 1148 | 1148 |