આજ તારીખ 05/06/2021 ને શનિવારના જામનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1370 | 1530 |
મગફળી જાડી | 1025 | 1271 |
મગફળી ઝીણી | 1030 | 1170 |
ધાણા | 1050 | 1180 |
તલ | 1470 | 1610 |
કાળા તલ | 1770 | 2410 |
રજકાનું બી | 3500 | 5009 |
લસણ | 975 | 1370 |
જીરું | 2120 | 2548 |
મગ | 900 | 1250 |
તલી | 1470 | 1610 |
અજમો | 1810 | 2300 |
સોયાબીન | 1300 | 1350 |
આ પણ વાંચો: કાલના (04/06/2021, શુક્રવારના) બજાર ભાવો: જાણો ક્યાં માર્કેટિંગ યાર્ડમાં કેટલો ભાવ, ભાવ જાણી વેચાણ કરો
ખાસ નોંધ: (૧) મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેર વેચાણ માટે લાવતા ખેડુતભાઈઓ તથા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે નાળીયેરની આવકનો ભરાવો થયેલ હોવાથી તા. ૦૩/૦૬/૨૦૨૧ ને ગુરૂવારનથી સાંજના ૫/૦૦ કલાકથી તા. ૦૬/૦૬/૨૦૨૧ને રવીવારનાં ૫/૦૦ વાગ્યા સુધી નાળીયેરની આવક સદંતર પ્રવેશ આપવામાં આવશે નહી. જેની નોંધ લેવી.
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
લાલ ડુંગળી | 61 | 361 |
ડુંગળી સફેદ | 20 | 189 |
મગફળી | 691 | 1300 |
એરંડો | 730 | 730 |
અડદ | 912 | 1107 |
મેથી | 978 | 978 |
મગ | 747 | 1244 |
વરીયાળી | 1015 | 1015 |
જીરું | 1800 | 1800 |
તલ સફેદ | 818 | 2185 |
તુવેર | 1015 | 1015 |
અજમો | 1740 | 1950 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 370 |
ચણા | 780 | 950 |
મગફળી જાડી | 800 | 1144 |
એરંડા | 850 | 972 |
તલ | 900 | 1588 |
કાળા તલ | 1300 | 2416 |
અડદ | 1200 | 1340 |
જીરું | 2200 | 2400 |
મગ | 900 | 1200 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 950 | 1470 |
લસણ | 450 | 1055 |
મગફળી ઝીણી | 900 | 1150 |
મેથી | 800 | 1255 |
ધાણા | 904 | 1191 |
ધાણી | 1000 | 1285 |
મગફળી જાડી | 950 | 1225 |
અજમો | 1900 | 2745 |
મગ | 1050 | 1285 |
જીરું | 1600 | 2525 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1511 |
મગફળી ઝીણી | 825 | 1301 |
મગફળી જાડી | 800 | 1321 |
કાળા તલ | 1300 | 2401 |
ચણા | 700 | 946 |
તલ | 1176 | 1601 |
મગ | 676 | 1261 |
ધાણી | 1001 | 1400 |
ધાણા | 900 | 1206 |
જીરું | 2071 | 2541 |
એરંડા | 821 | 986 |
ડુંગળી સફેદ | 31 | 151 |
ડુંગળી લાલ | 81 | 331 |
સોયાબીન | 951 | 1651 |
મેથી | 625 | 1291 |