આજના (તા. 24/07/2021, શનિવારનાં) બજાર ભાવો: જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

આજના (તા. 24/07/2021, શનિવારનાં) બજાર ભાવો: જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

આજ તારીખ 24/07/2021, શનિવારના જામનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને  ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: આજથી મિની વરસાદ રાઉંડ ચાલુ: જાણો ક્યાં જિલ્લાને વધુ વરસાદ?

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1050

1742

ઘઉં લોકવન

347

370

ઘઉં ટુકડા 

352

415

જુવાર સફેદ 

380

605

બાજરી 

240

301

તુવેર 

970

1232

ચણા પીળા 

890

929

અડદ 

1080

1394

મગ 

1025

1260

વાલ દેશી 

738

1050

ચોળી 

890

1280

કળથી 

541

638

મગફળી જાડી 

1005

1325

અળશી

841

1050

કાળા તલ 

1310

2300

લસણ 

750

1175

જીરું 

2330

2525

રાય

1155

1330

મેથી

1230

1348

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1070

ધાણા 

1100

1245

મગફળી જાડી 

1000

1260

કાળા તલ 

1500

2280

લસણ 

435

1105

મગફળી ઝીણી 

1050

1225

ચણા 

875

1012

અજમો 

2000

3000

મગ 

1000

1260

જીરું  

1300

2470

 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

324

401

ઘઉં ટુકડા 

330

451

મગફળી ઝીણી 

900

1351

મગફળી જાડી 

840

1386

એરંડા 

981

1081

જીરું 

2126

2671

તલી

1251

1671

ઇસબગુલ 

1801

2131

ધાણા 

900

1300

ડુંગળી લાલ 

151

321

સફેદ  ડુંગળી 

101

216

મગ 

721

1281

ચણા 

671

926

સોયાબીન 

1521

1641

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

325

368

કાળા તલ 

1300

2300

મેથી 

1050

1260

એરંડો 

900

1075

તલ 

1250

1655

મગફળી જાડી 

966

1224

ચણા 

825

934

ધાણા 

1000

1290

જીરું 

2200

2300

મગ 

1050

1244

 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

368

મગફળી જાડી 

1001

1291

ચણા 

700

961

એરંડો 

810

1064

તલ 

1000

1724

કાળા તલ 

1000

2510

મગ 

864

1451

ધાણા 

870

1215

કપાસ 

825

1722

જીરું  

1800

2518