khissu

પેટ્રોલમાં જોરદાર વધારો, આજે પેટ્રોલમાં 72 પૈસાનો વધારો થયો, જાણો કેટલો ભાવ ?

ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૭૨ પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં ૭૧ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૧૦૦.૦૯ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૦૯/૦૯/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૮.૭૬ ₹            ૯૮.૦૪ ₹
અમરેલી           ૯૯.૬૨ ₹            ૯૯.૨૨ ₹
આણંદ           ૯૮.૪૩ ₹            ૯૮.૧૬ ₹
અરવલ્લી         ૯૯.૦૭ ₹            ૯૯.૦૦ ₹
ભાવનગર         ૯૯.૪૩ ₹         ૧૦૦.૦૧ ₹
ગાંધીનગર          ૯૯.૧૯ ₹          ૯૮.૨૬ ₹
ગીર સોમનાથ     ૧૦૦.૦૯ ₹       ૧૦૦.૦૩ ₹
જામનગર          ૯૭.૯૪ ₹         ૯૮.૦૫ ₹
જૂનાગઢ            ૯૯.૧૬ ₹         ૯૮.૭૪ ₹
પોરબંદર           ૯૮.૬૯ ₹         ૯૮.૮૯ ₹
રાજકોટ           ૯૭.૮૦ ₹         ૯૮.૮૦ ₹
સુરત             ૯૭.૯૦ ₹        ૯૭.૯૧ ₹
સુરેન્દ્રનગર        ૯૯.૫૩ ₹        ૯૯.૪૩ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૧૦૦.૦૯ રૂપિયા છે.