khissu

હવે તો ખેડૂતોને બખ્ખા, મગફળીના નવા ભાવ જાણીને તમે ચોંકી જશો, જોઈ લો અહીંયા

સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ કરતા યાર્ડના ખુલ્લા બજારમાં ખેડૂતોને પોક્ષણક્ષમ ભાવ મળતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની મબલખ આવક થઈ છે. મગફળીથી યાર્ડ ઉભરાતા બે દિવસ આવક બંધ રાખ્યા બાદ ફરી શરૂ કરતાં 55000 ગુણી મગફળી આજે ઠલવાઈ હતી.

દિવાળી ધમાકેદાર, ખેડૂતોને મળ્યા કપાસના સારા એવા ભાવ, જાણો હવે તેજી કે મંદી ?

અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન પણ મબલક થયું છે અને માર્કેટિંગ યાર્ડમાં હવે નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. મગફળીના ભાવ હાલ તૂટતા હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિક વેપારીઓ જણાવ્યું કે, મગફળીની જંગી આવક વચ્ચે સિંગદાણાની ડિમાન્ડ ઓછી છે અને ભાવમાં ૨૦ રૂપિયાથી ૩૦ રૂપિયા સુધી નીચો જઈ રહ્યો છે અને સાથે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખૂબ જ આવક થઈ રહી છે.

આજથી સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે સોમનાથ જિલ્લાના 5 ખરીદ કેન્દ્રો પર ખેડૂતો ટેકાના ભાવે સરકારને મગફળી વહેંચવા થી દૂર રહ્યા હતા એક માત્ર કોડીનાર સેન્ટર પર 10 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે સરકારને મગફળી વહેંચીને જિલ્લામાં ખરીદ પ્રક્રિયાની શરૂઆત કરાવી હતી. છેલ્લા કેટલાંક વર્ષોથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે, પરંતુ બરાબર આજ સમયે ખુલ્લી બજારમાં પણ સરકારે જાહેર કરેલા ભાવો કરતા વધુ બજાર ભાવો મગફળીના મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતો સરકારને મગફળી વહેંચવાથી દૂર જોવા મળી રહ્યા છે.

ખેડૂતોની દિવાળી સુધરી ગઇ, બે હજારની માથે બોલાયો મગફળીનો ભાવ, જાણો આજની મગફળીના ભાવમાં કેટલો વધારો ?

જાડી મગફળીના બજાર ભાવ:

તા. 06/11/2023, સોમવારના જાડી મગફળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11601380
અમરેલી10101360
કોડીનાર12501416
સાવરકુંડલા11511351
જેતપુર9151381
પોરબંદર10651335
વિસાવદર10801396
મહુવા10011242
ગોંડલ8501436
કાલાવડ11001315
જુનાગઢ11001358
જામજોધપુર11001391
ભાવનગર11401365
માણાવદર13751380
તળાજા11301345
હળવદ10511412
જામનગર11001320
ભેસાણ8501355
ખેડબ્રહ્મા10701070
દાહોદ11001200

જીણી મગફળીના બજાર ભાવ:

તા. 06/11/2023, સોમવારના ઝીણી મગફળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11401440
અમરેલી9871300
કોડીનાર12001266
સાવરકુંડલા11511401
જસદણ10501380
મહુવા10241389
ગોંડલ9501381
કાલાવડ12001365
જુનાગઢ10502090
જામજોધપુર10501411
ઉપલેટા11951332
ધોરાજી9961301
વાંકાનેર10001484
જેતપુર9011291
તળાજા14401745
ભાવનગર10901731
રાજુલા8001326
મોરબી9401482
જામનગર11502275
બાબરા11901310
બોટાદ11301265
ધારી9701301
ખંભાળિયા10701351
પાલીતાણા11401270
લાલપુર10251196
ધ્રોલ10301324
હિંમતનગર11001600
પાલનપુર11901375
તલોદ10001555
મોડાસા10001539
ડિસા11001371
ઇડર13001597
ધનસૂરા10001250
ધાનેરા10701360
ભીલડી11501350
દીયોદર12001380
વીસનગર11451288
માણસા12011300
વડગામ11701415
કપડવંજ12001510
શિહોરી11201315
ઇકબાલગઢ11001360
સતલાસણા11001370
લાખાણી10501346