ખેડૂતોની દિવાળી સુધરી ગઇ, બે હજારની માથે બોલાયો મગફળીનો ભાવ, જાણો આજની મગફળીના ભાવમાં કેટલો વધારો ?

ખેડૂતોની દિવાળી સુધરી ગઇ, બે હજારની માથે બોલાયો મગફળીનો ભાવ, જાણો આજની મગફળીના ભાવમાં કેટલો વધારો ?

ગુજરાતમાં સતત છેલ્લા પાંચ વર્ષથી સારું ચોમાસું જોવા મળી રહ્ છે. ચાલું વર્ષે ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું  વાવેતર જુલાઈ ૨૦૨૩, ના બીજા સપ્તાહમાં પૂર્ણ થઈ ગયું હતું, જે અંદાજે ૧૬.૩૬ લાખ હેકટર જેટલું થયેલ છે, જે ગત વર્ષ (૧૭.૦૯ લાખ હેક્ટર) કરતા ૦.૭૨ લાખ હેક્ટર જેટલું ઓછું રહેલ છે.

ચાલું વર્ષે વરસાદની વહેચણી ખુબજ અનિયમિત રહેલ છે. જુલાઈ મહિનામાં એકધારો અને વધુ વરસાદ પડ્યો, ત્યારબાદ ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિનાના પહેલા પખવાડિયા સુધી સાવ શુષ્ક આબોહવા રહી, જેથી પાકને નુકશાન થયેલ છે. ગુજરાતમાં ચાલું વર્ષે ખરીફ મગફળીનું ઉત્પાદન ૩૯.૯૨ લાખ ટન જેટલું થવાનો અંદાજ છે જે ગત વર્ષે ૪૪.૦૮ લાખ ટન જેટલું હતુ.

દેશમાંથી ચાલું વર્ષે ૬.૬૯ લાખ ટન જેટલી મગફળી (સિંગદાણા)ની નિકાસ થયેલ જે ગત વર્ષે ૫.૧૪ લાખ ટન હતી અને ચાલું વર્ષે અંદાજીત ૬ લાખ ટન જેટલી નિકાસ  થશે. તે ઉપરાંત, વર્ષ ૨૦૨૨-૨૩માં અંદ ાજીત ૧.૨૪  લાખ ટન સીંગતેલની નિકાસ થયેલ. આથી મગફળીના ભાવ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૨-૨૩માં મણના રૂ. ૧૨૪૦ની આજુબાજુ હતાં, જે સતત વધીને  ફેબ્રુઆરી ૨૦૨૩, માં મણના રૂ. ૧૩૫૦ જેટલા થયા અને આગળ જુલાઈ ૨૦૨૩ માં મણના રૂ. ૧૪૭૫ થયા. હાલ ગુજરાતની વિવિધ બજારોમાં મગફળીનો ભાવ મણના રૂ. ૧૩૫૦ જેટલો પ્રવર્તમાન છે,

વિસાવદર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1065થી રૂ. 1351 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1700થી રૂ. 1841 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 800થી રૂ. 1426 સુધીના બોલાયા હતા.

કાલાવડ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1335 સુધીના બોલાયા હતા. જ્યારે જુનાગઢ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1000થી રૂ. 1365 સુધીના બોલાયા હતા. તેમજ જામજોધપુરના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1401 સુધીના બોલાયા હતા.

ભાવનગર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1198થી રૂ. 1351 સુધીના બોલાયા હતા. જ્યારે માણાવદર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1380થી રૂ. 1385 સુધીના બોલાયા હતા. તેમજ તળાજાના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1155થી રૂ. 1350 સુધીના બોલાયા હતા.

જાડી મગફળીના બજાર ભાવ (Today 06/11/2023 Peanuts Apmc Rate) :

તા. 04/11/2023, શનિવારના જાડી મગફળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11251400
અમરેલી10001350
કોડીનાર12001252
સાવરકુંડલા11001415
જેતપુર9511346
પોરબંદર11251355
વિસાવદર10651351
મહુવા17001841
ગોંડલ8001426
કાલાવડ11001335
જુનાગઢ10001365
જામજોધપુર11001401
ભાવનગર11981351
માણાવદર13801385
તળાજા11551350
હળવદ10511410
જામનગર11001300
ભેંસાણ7501306
ખેડબ્રહ્મા10101010
દાહોદ11001200

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 950થી રૂ. 1501 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 900થી રૂ. 1701 સુધીના બોલાયા હતા. તેમજ તળાજાના માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1250થી રૂ. 1660 સુધીના બોલાયા હતા.

ભાવનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1000થી રૂ. 1701 સુધીના બોલાયા હતા. જ્યારે રાજુલા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 750થી રૂ. 1332 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 936થી રૂ. 1474 સુધીના બોલાયા હતા.

જામનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1150થી રૂ. 2330 સુધીના બોલાયા હતા. જ્યારે બાબરા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1118થી રૂ. 1262 સુધીના બોલાયા હતા. તેમજ બોટાદના માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 900થી રૂ. 1205 સુધીના બોલાયા હતા.

ભચાઉ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1201થી રૂ. 1300 સુધીના બોલાયા હતા. જ્યારે ધારી માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1000થી રૂ. 1252 સુધીના બોલાયા હતા. તેમજ ખંભાળિયાના માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ રૂ. 1000થી રૂ. 1351 સુધીના બોલાયા હતા.

જીણી મગફળીના બજાર ભાવ (Today 06/11/2023 Peanuts Apmc Rate) :

તા. 04/11/2023, શનિવારના ઝીણી મગફળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ11501280
અમરેલી9351300
કોડીનાર12451414
સાવરકુંડલા11001451
જસદણ9501390
મહુવા10231370
ગોંડલ9311376
કાલાવડ12001395
જુનાગઢ10502100
જામજોધપુર10501300
ઉપલેટા11551342
ધોરાજી8361336
વાંકાનેર9501501
જેતપુર9001701
તળાજા12501660
ભાવનગર10001701
રાજુલા7501332
મોરબી9361474
જામનગર11502330
બાબરા11181262
બોટાદ9001205
ભચાઉ12011300
ધારી10001252
ખંભાળિયા10001351
પાલીતાણા11601275
લાલપુર9551090
ધ્રોલ10301337
હિંમતનગર11001600
પાલનપુર12001336
તલોદ10501545
મોડાસા10001524
ડિસા11211411
ટિંટોઇ10501450
ઇડર13001558
ધનસૂરા10001200
ધાનેરા11001350
થરા11901365
દીયોદર12001370
વીસનગર10001250
માણસા11001351
કપડવંજ12001510
શિહોરી11311301
ઇકબાલગઢ11001411
સતલાસણા11351370
લાખાણી10501369

જો સરકાર શ્રી દ્વારા ખાદ્યતેલની નિકાસને પ્રોત્સાહન અને આયાત ઉપર નિયંત્રણ રાખવા ઉંચી આયાત કરની નીતિ ચાલુ રાખવામાં આવશે, તો ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ મગફળીના ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી છે.