khissu

આજના (25/09/2021, શનિવાર) બજાર ભાવો, જાણો ક્યાં જીલ્લામાં કેટલો ભાવ?

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 25-09-2021 શનિવાર રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. 

જાણો ગઈકાલના બજાર ભાવ: (24/09/2021, શુક્રવારના) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ડુંગળીના ભાવમાં ઘટાડો થવાના મુખ્ય બે કારણો

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1197

ધાણા 

1185

1305

મગફળી જાડી 

700

1100

મગ

900

1315

લસણ 

210

970

મગફળી ઝીણી 

800

1050

ચણા 

900

1000

અજમો 

2100

2600

તલ

1800

1990

જીરું 

2200

2585 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1166

1193

ઘઉં 

378

436

મગફળી ઝીણી 

1100

1175

બાજરી 

314

322

તલ 

1500

1972

કાળા તલ 

1500

2122

તુવેર

710

751

ચણા 

884

922

કપાસ

800

1250

જીરું  

2125

2475 

 

 આ પણ વાંચો: ભાવ વધારો/ ...તો શું હવે ગેસ સીલીન્ડરનો ભાવ 1000 રૂપિયા થઇ જશે? પેટ્રોલ ડીઝલ બાદ LPGનો વારો...

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

376

471

મગફળી ઝીણી 

990

1050

મગફળ જાડી 

926

1216

એરંડા 

951

1201

તલ 

1300

2001

જીરું 

2076

2661

ઇસબગુલ 

1776

2541

ધાણા 

1000

1426

ધાણી 

1100

1416

લસણ સુકું 

400

861

ડુંગળી લાલ 

101

366

બાજરો 

281

311

જુવાર 

301

481

મકાઇ 

421

421

મગ 

701

1381

ચણા 

800

1026

સોયાબીન 

971

1196

મેથી 

951

1451 

 

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં સવાલોનું વાવાઝોડું: નરેન્દ્ર મોદીએ તો કોવેક્સીન લીધી હતી, અમરિકામાં જવાની મંજુરી કેમ મળી?

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1100

1475

ઘઉં 

394

412

જીરું 

2475

2660

એરંડા 

1160

1200

તલ 

1750

1950

રાયડો 

1100

1420

ચણા 

880

1045

મગફળી ઝીણી 

1000

1250

મગફળી જાડી 

1100

1300

ઇસબગુલ 

1605

2350

તલ કાળા 

1300

2390

મગ 

1195

1333

અડદ 

1000

1547

મેથી 

1216

1445

રજકાનું બી 

4700

5145