khissu

આજના (24/09/2021, શુક્રવારના) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ડુંગળીના ભાવમાં ઘટાડો થવાના મુખ્ય બે કારણો

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 24-09-2021 શુક્રવારના  ડીસા, ભાવનગર, હિંમતનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતાઆ પણ વાંચો: નક્ષત્રો સંજોગ: હાથી નક્ષત્ર ક્યારે? કયું વાહન? કેટલાં દિવસ? ભારે વરસાદ આગાહી?

ડીસા માર્કેટ યાર્ડ:
ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં રાયડાના અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1510 સુધી બોલાયાં હતા. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 160 થી 270 બોલાયો હતો. 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1211

1232

રાયડો 

1501

1510

બાજરી 

325

363

ઘઉં 

381

422

રાજગરો 

1010

1036

ગવાર  

1055

1131

ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2375 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2526 સુધીના બોલાયાં હતાં. 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

390

426

એરંડા

1069

1069

તલ 

1840

2526

બાજરી 

330

330

ચણા 

960

1091

તલ કાળા 

1890

2375

કાળી જીરી  

1124

1726 

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1235 સુધી બોલાયાં હતા. 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

380

445

એરંડા 

1180

1235

બાજરી

300

330

મગફળી જાડી 

1000

1190

મકાઇ 

350

395 

અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2466 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2584 સુધીના બોલાયાં હતા.

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

700

1490

ઘઉં 

388

423

જીરું 

1000

2548

તલ 

900

1125

ચણા 

778

1101

જુવાર 

281

478

તુવેર 

751

1178

તલ કાળા 

1000

2466

મગ 

1005

1330

મહુવા માર્કેટ યાર્ડ:આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 16198 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 3926 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 437 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ.232 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1906 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2310 બોલાયા હતા. 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

500

1906

લાલ ડુંગળી 

150

437

સફેદ ડુંગળી 

147

232

મગફળી 

836

1226

જુવાર 

270

500

બાજરી 

281

382

ઘઉં 

372

444

અડદ 

930

1279

મગ 

1578

1590

ચણા 

735

1125

તલ સફેદ 

1600

1986

તલ કાળા 

1735

2310 

મોરબી  માર્કેટ યાર્ડ: 
મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2120 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2335 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1175 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1150

1188

ઘઉં 

375

425

મગફળી ઝીણી 

1110

1175

બાજરી 

283

375

તલ 

1812

1936

કાળા તલ 

1500

2120

તુવેર

700

730

ચણા 

750

1096

કપાસ

850

1200

જીરું  

2065

2335 

રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2380 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2590 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1340 બોલાયો હતો. રાજકોટ માર્કેટ યાર્ડની અંદર કપાસ નો  સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1456 બોલાયો હતો.   

આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ કે કિંમતી વસ્તુ બહાર પડી જાય તો શું કરવું? સાંકળ ખેંચશો તો થશે દંડ !

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1101

1386

ઘઉં 

382

410

જીરું 

2390

2670

એરંડા 

1150

1184

તલ 

1750

1925

રાયડો 

1000

1400

ચણા 

920

1080

મગફળી ઝીણી 

1100

1300

મગફળી જાડી 

1200

1350

ઇસબગુલ 

1625

2380

તલ કાળા 

1360

2363

મગ 

1186

1352

અડદ 

1205

1524

મેથી 

1100

1452

રજકાનું બી 

4500

5705 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2370 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2420 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1151

1270

ઘઉં 

370

420

મગ 

1060

1300

અડદ 

1100

1400

તલ 

1700

1932

ચણા 

852

995

મગફળી જાડી 

700

1120

તલ કાળા 

1800

2370

ધાણા 

1000

1400

જીરું 

2200

2420 

 

 આ પણ વાંચો: door-to-door vaccination: વૃદ્ધ અને અપંગ લોકોને ઘરે જઈને રસી આપવામાં આવશે!

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

384

496

મગફળી ઝીણી 

1000

1121

મગફળ જાડી 

950

1250

એરંડા 

1001

1206

તલ 

1200

1951

જીરું 

1900

2531

ઇસબગુલ 

1776

2594

ધાણા 

1000

1416

ધાણી 

1100

1551

લસણ સુકું 

400

891

ડુંગળી લાલ 

71

356

બાજરો 

271

321

જુવાર 

361

431

મકાઇ 

341

451

મગ 

826

1361

ચણા 

756

1046

સોયાબીન 

761

1185

મેથી 

826

1391 

જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2565 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2600 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1110 બોલાયો હતો. 

જાણો ગઈકાલના બજાર ભાવ: (23/09/2021, ગુરૂવારના) બજાર ભાવો: સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં સતત વધારો...

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1203

ધાણા 

700

1300

મગફળી જાડી 

900

1110

મગ

1150

1235

લસણ 

35

955

મગફળી ઝીણી 

700

1000

ચણા 

900

1000

અજમો 

2100

2600

તલ

1840

1950

જીરું 

2140

2565