khissu

કપાસમાં તેજી: 1900 રૂપિયા ઉપરના ભાવ ! જાણો આજનાં કપાસના ભાવો

ગુજરાતમાં છેલ્લા બે ચાર દિવસથી કપાસના ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના એક મણનાં 1860 રૂપિયા બોલાયા હતા. આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક મહિના અગાઉ કપાસના ભાવ 2000 રૂપિયાને પાર રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો હતો. ન્યુયોર્ક રૂ વાયદો છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહ્યો હોઇ અને બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો 89 સેન્ટ ઉપર જતાં અહીં કપાસ-રૂ બજારમાં મજબૂતી જોવા મળી હતી.

આ પણ વાંચો: મગફળી તેમજ કપાસની પુષ્કળ આવક, જાણો આજનાં બજાર ભાવ તેમજ આવકો વિશે

રાજકોટમાં 19000 કપાસની આવક નોંધાઇ હતી. મોટા ભાગના ખેડૂતો પાસે હાલ કપાસનો જથ્થો ખૂટવા આવી ગયો છે અને અગાઉ ઓછા ભાવે વેચાય ગયો છે. ત્યારે રાજકોટ યાર્ડમાં હાલ ઘઉં, જીરું, રજકાનુ બી વગેરે ની આવકો સારા એવા પ્રમાણમાં થઈ રહી છે. દરેક વખતે કપાસનો ભાવ જૂનો રેકોર્ડ તોડી રહ્યો છે.

આ પણ વાંચો: સર્વે + બજાર ભાવ: મગફળીમાં તેજી, 1950 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

આજે કપાસના ભાવમાં પ્રતિ મણે વધુ રૂ.20-25નો સુધારો જોવાતા એ ગ્રેડનો ભાવ રૂ.1750-1800 અને બી ગ્રેડનો ભાવ રૂ.1650-1750 બોલાયો હતો. કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 10/11/2022 ને ગુરુવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 1913 સુધીનો બોલાયો હતો.

તા. 10/11/2022 ગુરુવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17501860
અમરેલી12001853
સાવરકુંડલા17351824
જસદણ17001850
બોટાદ16511913
મહુવા16811774
ગોંડલ17661856
કાલાવડ17001870
જામજોધપુર17401846
ભાવનગર17141793
જામનગર16001895
બાબરા17351858
જેતપુર14861853
વાંકાનેર16001850
મોરબી17001860
રાજુલા17001811
હળવદ16751832
વિસાવદર16951841
તળાજા16551809
બગસરા17701900
જુનાગઢ17001790
ઉપલેટા16501830
માણાવદર17601850
ધોરાજી17461841
વિછીયા16801835
ભેંસાણ16001860
ધારી13801845
લાલપુર17551885
ખંભાળિયા17501808
ધ્રોલ16501826
પાલીતાણા16501811
સાયલા17001845
હારીજ17901838
ધનસૂરા16001760
વિસનગર16001824
વિજાપુર16001841
કુકરવાડા17501815
ગોજારીયા17401812
હિંમતનગર15911841
માણસા17001823
કડી17511881
મોડાસા16001701
પાટણ17001851
થરા17701843
તલોદ17281802
સિધ્ધપુર17631846
ડોળાસા15001815
ટિંટોઇ15501752
દીયોદર16801780
બેચરાજી17401813
ગઢડા17081828
ઢસા17501821
ધંધુકા17901861
વીરમગામ17111824
જાદર14651800
જોટાણા17441764
ચાણસ્મા17461797
ભીલડી15121705
ખેડબ્રહ્મા17401775
ઉનાવા16611821
શિહોરી16951795
લાખાણી17001845
સતલાસણા16501730
ડીસા15811631
આંબલિયાસણ16911790