khissu

મગફળી તેમજ કપાસની પુષ્કળ આવક, જાણો આજનાં બજાર ભાવ તેમજ આવકો વિશે

આજના તા. 10/11/2022 ને ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડ 

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.17501860
ઘઉં લોકવન471521
ઘઉં ટુકડા500600
જુવાર સફેદ650831
જુવાર પીળી411515
બાજરી290475
મકાઇ450450
તુવેર11601490
ચણા પીળા760898
ચણા સફેદ17402511
મગ13001470
વાલ દેશી17252011
વાલ પાપડી20152135
ચોળી12001400
મઠ13001650
વટાણા500860
કળથી7651201
સીંગદાણા16501750
મગફળી જાડી10701300
મગફળી જીણી10501255
તલી24752985
સુરજમુખી7801185
એરંડા13501428
અજમો16651820
સુવા12011541
સોયાબીન10001150
સીંગફાડા14001605
કાળા તલ24802780
લસણ121350
ધાણા17001905
મરચા સુકા15006500
જીરૂ37004587
રાય11501305
મેથી9301150
કલોંજી22002375
રાયડો11001205
રજકાનું બી33004000
ગુવારનું બી950980

જામનગર માર્કેટ યાર્ડ: 

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી મગફળીની આવક થાય છે, ખેડુતોને પણ ઉંચા ભાવ મળતા હોવાથી અન્ય જીલ્લાઓમાંથી જામનગરના હાપા ખાતે મગફળી વેચવા માટે આવે છે.

આ પણ વાંચો: સર્વે + બજાર ભાવ: મગફળીમાં તેજી, 1950 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

નવું વર્ષ હાપા માર્કેટ યાર્ડમાં મગફળી વેચનાર ખેડુતોે માટે શુકનવંતુ સાબીત થયું છે, હાપા યાર્ડમાં દિવાળી બાદ મગફળીની આવક પણ ભરચકક થવા પામી છે, આજરોજ માર્કેટીંગ યાર્ડ હાપામફાં મગફળીની જાહેર હરરાજી દરમ્યાન ૬૬ ગુણી અંદાજીત ૧૯૮૦ મણ, પ્રતી મણ (૨૦ કીલો) ના રૂપિયા.૨૦૦૦ પ્રાપ્ત થયા હતા.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001895
જુવાર350575
બાજરો350375
ઘઉં422563
અડદ9001575
તુવેર10001100
ચોળી11001405
મેથી8251005
ચણા810880
મગફળી જીણી10002000
મગફળી જાડી9001275
એરંડા12651405
તલ22503040
રાયડો11001276
લસણ80475
જીરૂ32004580
અજમો15002800
ધાણા18002100
ડુંગળી100505
મરચા સૂકા15504540
સોયાબીન9001075
કલોંજી20002375

મહુવા માર્કેટ યાર્ડ 

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16811774
શીંગ નં.૫11011396
શીંગ નં.૩૯10811189
શીંગ ટી.જે.11701250
મગફળી જાડી11071342
જુવાર331480
બાજરો401651
ઘઉં422609
અડદ8251852
મગ10651400
સોયાબીન10751126
ચણા668866
તલ25003000
તલ કાળા27002700
તુવેર10511271
મેથી650650
ડુંગળી100384
ડુંગળી સફેદ100190
નાળિયેર (100 નંગ)6671752

મોરબી માર્કેટ યાર્ડ 

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17001860
ઘઉં481561
તલ25302880
મગફળી જીણી9731421
જીરૂ25804570
મગ12331409
અડદ12671541
ચણા674850
ગુવારનું બી921933
તલ કાળા24002644
સોયાબીન9001098
રાઈ11161128

જુનાગઢ માર્કેટ યાર્ડ 

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17001790
ઘઉં400539
બાજરો300461
મકાઈ552552
ચણા750872
અડદ13001578
તુવેર12001485
મગફળી જીણી10251211
મગફળી જાડી10501305
મગફળી ૬૬નં.14001651
સીંગફાડા11551400
તલ25002870
તલ કાળા22002732
જીરૂ37004100
ધાણા18502084
મગ10001365
સીંગદાણા જીણા10501490
સોયાબીન10001180
વટાણા500713
ગુવાર856856

ગોંડલ માર્કેટ યાર્ડ

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં430558
ઘઉં ટુકડા440604
કપાસ17661856
મગફળી જીણી9001316
મગફળી જાડી8101281
મગફળી નં.૬૬13001696
શીંગ ફાડા11911591
એરંડા12961431
તલ23513091
કાળા તલ19512776
જીરૂ37014591
કલંજી9512481
વરિયાળી21262126
ધાણા10002071
ધાણી12002011
ડુંગળી61391
ગુવારનું બી921921
બાજરો471471
જુવાર251731
મકાઈ461461
મગ8761421
ચણા771876
વાલ22762276
અડદ8611531
ચોળા/ચોળી4011381
મઠ11011101
તુવેર7511481
સોયાબીન9311131
રાયડો10711071
રાઈ10511051
મેથી7011071
સુવા12261226
ગોગળી8011131
કાંગ681681
વટાણા551861