સર્વે + બજાર ભાવ: મગફળીમાં તેજી, 1950 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

સર્વે + બજાર ભાવ: મગફળીમાં તેજી, 1950 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો,
મગફળીની બજાર વિશે વાત કરીએ તો ખેડૂતોને માર્કેટ યાર્ડો માં ભાવ હાલ પૂરતી સારા મળી રહ્યા છે. જો કે આગામી સમયમાં ભાવમાં ઘટાડો થશે. બીજી તરફ લાભપાંચમ બાદથી સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરી કરી હતી.

આ પણ વાંચો: કપાસની આવકોમાં ધૂમ તેજી: જાણો આજનાં કપાસના તાજા બજાર ભાવ

પરંતુ ખેડૂતોને જોઈએ તેટલા ભાવ ખેડૂતોને મળતા ન હોવાથી ખેડૂતો પોતાની મગફળી માર્કેટ યાર્ડો માં ઠલવી રહ્યા છે. જોકે નોંધનિય છે કે ખેડૂતોને ટેકાના ભાવ કરતા માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે.

અમુક અમુક ગુજરાતની માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ભાવો 1500+ મળી રહ્યા છે. અને આવકો પણ સારી જોવા મળી છે. મગફળીનાં ભાવ સંતોષકારક રીતે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ 'તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ' કરી શરૂ, પંજાબ એન્ડ સિંધ બેંકે પણ દરમાં કર્યો વધારો

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 09/11/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1596 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1950 સુધીનો બોલાયો હતો.

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ: 

 

તા. 09/11/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10501265
અમરેલી9501233
કોડીનાર11321324
સાવરકુંડલા10901342
જસદણ10501301
મહુવા11001300
ગોંડલ9201341
કાલાવડ11501692
જુનાગઢ10501250
જામજોધપુર10001400
ઉપલેટા10701228
ધોરાજી9961226
વાંકાનેર9001142
જેતપુર9561691
તળાજા12881700
ભાવનગર11001771
રાજુલા10511212
મોરબી10001550
જામનગર10001950
બાબરા11721252
બોટાદ10001180
ધારી9351250
ખંભાળિયા10001435
પાલીતાણા11401200
લાલપુર10671180
ધ્રોલ10201222
હિંમતનગર11001780
પાલનપુર11001472
તલોદ11501510
મોડાસા10001530
ડિસા11511430
ઇડર12501646
ધનસૂરા10001200
ધાનેરા10801333
ભીલડી10001281
થરા11411331
દીયોદર11001270
વીસનગર11001260
માણસા10011258
વડગામ11501311
શિહોરી11801305
સતલાસણા11001400
લાખાણી12001315

 

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 09/11/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701317
અમરેલી8251251
કોડીનાર11221240
સાવરકુંડલા11801280
જેતપુર9311301
પોરબંદર10801200
વિસાવદર8821596
મહુવા12601437
ગોંડલ8251311
કાલાવડ10501277
જુનાગઢ11001280
જામજોધપુર10001260
ભાવનગર10401242
માણાવદર13001301
તળાજા10501300
હળવદ11001418
જામનગર9501255
ભેસાણ9001300
ધ્રોલ11101305
દાહોદ10401180