khissu

કપાસ અને મગફળીના ભાવમાં જોરદાર ઉછાળો: જાણો આજનાં (28/11/2022) બજાર ભાવ

મગફળીની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી હોવાથી મગફળીની આવકને પણ અસર પહોંચી છે અને ભાવમાં સરેરાશ પીઠાઓમાં રૂ.૧૦થી ૨૦ની વધઘટ ક્વોલિટી મુજબ જોવા મળી હતી. સીંગતેલનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારો પણ સરેરાશ નીચી આવે તેવી સંભાવનાંઓ વધારે દેખાય રહી છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ઘટાડો: 475 રૂપિયા ઊંચો ભાવ બોલાયો, જાણો આજના (28/11/2022) નાં બજાર ભાવો

મગફળીનાં બ્રોકરો કહે છેકે હાલ મગફળીની આવકો ઓછી થવા લાગી છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણી અને લગ્નગાળાની સિઝનને કારણે ઘટી છે, પંરતુ ઉત્તર ગુજરાતનાં દરેક સેન્ટરમાં સરેરાશ મગફળીની આવકને અસર પહોંચી છે અને ત્યાં હવે દશેક દિવસમાં સિઝન પણ પૂરી થઈ જાય તેવી ધારણાં છે. મગફળીનાં ભાવ આગામી થોડા દિવસ ઠંડા રહે તેવી ધારણાં છે પરંતુ હવે બહુ મોટી મંદી એમા દેખાતી નથી.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો: શુ હવે ભાવ વધશે ? ભાવમાં ધટાડો થશે કે વધારો ? જાણો અહી

આજના તા. 28/11/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મોરબી, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.17201840
ઘઉં લોકવન490530
ઘઉં ટુકડા495595
જુવાર સફેદ615790
જુવાર પીળી385580
બાજરી295445
તુવેર10801430
ચણા પીળા780945
ચણા સફેદ17552525
અડદ11561525
મગ12401520
વાલ દેશી17502145
વાલ પાપડી19502460
ચોળી10001350
મઠ11001600
વટાણા450815
કળથી7851190
સીંગદાણા15751670
મગફળી જાડી10701300
મગફળી જીણી10501235
તલી25503100
સુરજમુખી8251165
એરંડા13501448
અજમો17502005
સુવા12501521
સોયાબીન9801075
સીંગફાડા12251570
કાળા તલ24702765
લસણ95240
ધાણા15901804
મરચા સુકા32005800
ધાણી17501840
વરીયાળી18002200
જીરૂ36004439
રાય11251220
મેથી9501180
ઇસબગુલ24702470
કલોંજી22542404
રાયડો10701180
રજકાનું બી27003450
ગુવારનું બી10411128

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં490542
ઘઉં ટુકડા492600
કપાસ16501826
મગફળી જીણી9101256
મગફળી જાડી8001281
શીંગ ફાડા11811501
એરંડા12461426
તલ25013201
જીરૂ35264481
કલંજી17012401
વરિયાળી20762126
ધાણા8001881
ધાણી10001771
મરચા13016401
લસણ101306
ડુંગળી71461
બાજરો301491
જુવાર861861
મકાઈ451451
મગ11311521
ચણા816926
વાલ12012451
અડદ8261471
ચોળા/ચોળી10761251
મઠ14611501
તુવેર9011361
સોયાબીન9001131
રાઈ11711211
મેથી5001071
ગોગળી8001081
કાળી જીરી18261826
વટાણા326791

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16151885
અડદ9001530
ચણા825915
મગફળી જીણી10001950
મગફળી જાડી9001200
તલ26703000
લસણ55358
જીરૂ30354380
અજમો13152385
સોયાબીન9001086

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16501780
ઘઉં400547
બાજરો400400
જુવાર500730
ચણા8001022
અડદ10001484
તુવેર12001440
મગફળી જીણી9001745
મગફળી જાડી9001265
એરંડા13501420
તલ21003030
તલ કાળા20002715
ધાણા16501871
મગ10001482
સીંગફાડા13001468
સોયાબીન9501128
મેથી945945
વટાણા658658

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17251815
ઘઉં493601
તલ26703150
મગફળી જીણી10241436
જીરૂ25304460
બાજરો457615
જુવાર601621
અડદ11041410
ચણા701975
એરંડા13801380
ગુવારનું બી10401134
સોયાબીન10591060
રાયડો9831065

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16501800
શીંગ નં.૫10931438
શીંગ નં.૩૯9151138
શીંગ ટી.જે.10001185
મગફળી જાડી8701279
જુવાર416801
બાજરો402640
ઘઉં431616
મકાઈ431471
મગ8701801
સોયાબીન10001090
ચણા750855
તલ26902900
તલ કાળા25002500
ડુંગળી70500
ડુંગળી સફેદ140470
નાળિયેર (100 નંગ)7511831