khissu

કપાસ અને મગફળીના ભાવ 1700+ બોલાયા, જાણો તમારા માર્કેટ યાર્ડમાં કેવા છે પાકોના ભાવ ?

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી મોટા તથા સુવ્યવસ્થિત રીતે ચાલતા ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં હાલ શિયાળુ જણસની વ્યાપક પ્રમાણમાં આવક થઈ રહી છે. આ વખતે મગફળીનો મતલબ પાક ઉતર્યો હોય, અહીંના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા આજરોજ બુધવારે સાંજથી બીજી સુચના ન અપાય ત્યાં સુધી મગફળીની ઉતરાય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં મણે 10 રૂપિયાનો ઘટાડો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉપરાંત કપાસની પણ વિપુલ પ્રમાણમાં આવક છે. જેમાં ગઈકાલે ૩૨૨ ક્વિન્ટલ આવક થઈ હતી. આ સાથે ચણા, સોયાબીન, સીંગદાણા, અડદ અને મગની પણ અહીંના યાર્ડમાં નિયમિત આવક થાય છે. હાલ સૌથી વધુ આવક મગફળી અને કપાસની છે તેમ યાર્ડના સેક્રેટરી ભાવેશ જોગલની યાદીમાં જણાવ્યું છે

આજના તા. 14/12/2022 ને બુધવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મોરબી, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા. 

આ પણ વાંચો: કપાસના ભાવમાં ઘટાડો, ખેડુતોમાં રોષ, જાણો શું રહ્યા આજનાં કપાસના ભાવ ?

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.16901790
ઘઉં લોકવન515540
ઘઉં ટુકડા500651
જુવાર સફેદ650821
જુવાર પીળી475560
બાજરી311451
તુવેર10501409
ચણા પીળા860941
ચણા સફેદ18002710
અડદ11001550
મગ11101537
વાલ દેશી21502320
વાલ પાપડી22502400
ચોળી10001580
મઠ11111851
વટાણા360900
કળથી9751390
સીંગદાણા16001680
મગફળી જાડી10901340
મગફળી જીણી10801220
તલી25002872
સુરજમુખી8501140
એરંડા13711437
અજમો15751970
સુવા11501970
સોયાબીન10201081
સીંગફાડા11501580
કાળા તલ23352710
લસણ130312
ધાણા14701610
મરચા સુકા24005005
ધાણી15051661
વરીયાળી18002477
જીરૂ40305250
રાય10501180
મેથી9501105
કલોંજી20002457
રાયડો10001175
રજકાનું બી34253800
ગુવારનું બી11251165

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં500542
ઘઉં ટુકડા510630
કપાસ16911766
મગફળી જીણી9001276
મગફળી જાડી8001316
શીંગ ફાડા7411541
એરંડા12001436
તલ18002901
કાળા તલ18012631
જીરૂ37015051
કલંજી9012441
ધાણા8001691
ધાણી10001671
મરચા સૂકા પટ્ટો21005001
લસણ111341
ડુંગળી71311
બાજરો501501
જુવાર511861
મકાઈ501501
મગ10011511
ચણા856961
વાલ12012151
અડદ7011541
ચોળા/ચોળી10011251
મઠ12001551
તુવેર5761491
સોયાબીન9561091
રાઈ11111161
મેથી741991
રજકાનું બી25212521
કળથી14211421
ગોગળી6711081
વટાણા651851

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ14501820
જુવાર720720
બાજરો400518
ઘઉં450550
મગ12401280
અડદ9301566
તુવેર12901290
મઠ12651265
ચોળી725725
મેથી500800
ચણા850950
મગફળી જીણી10001555
મગફળી જાડી9001275
એરંડા12001425
તલ16002835
રાયડો10801142
લસણ50543
જીરૂ34005111
અજમો15004420
ધાણા14001610
ડુંગળી30300
મરચા સૂકા19605510
સોયાબીન6101079
વટાણા505710

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ14001751
ઘઉં480552
બાજરો350432
ચણા800911
અડદ11001437
તુવેર12001472
મગફળી જીણી10001246
મગફળી જાડી9501303
એરંડા14151415
તલ22902650
તલ કાળા23542354
જીરૂ40004550
ધાણા14501751
મગ12001536
સીંગદાણા જાડા12001560
સોયાબીન10001121
મેથી934934

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16501751
શીંગ નં.૫12561401
શીંગ નં.૩૯7501229
શીંગ ટી.જે.11211225
મગફળી જાડી10671314
જુવાર351804
બાજરો440540
ઘઉં462700
મકાઈ475475
અડદ12601325
સોયાબીન1031085
ચણા600978
તલ27262833
ડુંગળી79335
ડુંગળી સફેદ93309
નાળિયેર (100 નંગ)5041550

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16781792
ઘઉં484572
તલ24002800
મગફળી જીણી8101466
જીરૂ26805160
અડદ13011509
ચણા809921
એરંડા14301430
ગુવારનું બી10521140
સોયાબીન9181056