મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. મંગળવારે અમુક જાતોનાં ભાવમાં મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો. મગફળીની વેચવાલી દિવસે-દિવસે ઘટી રહી છે, પંરતુ બજારમાં નબળી ક્વોલિટી વધારે આવતી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.
મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં બજારમાં લેવાલી એકદમ ઓછી છે અને સામે મર્યાદીત માંગ જોવા મળી રહી છે. સારી ક્વોલિટીની મગફળીમાં માંગ છે, પંરતુ તેની આવકો નથી. પરિણામે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.
ગોંડલમાં ૨૫ હજાર ગુણીની આવક હતી અને આટલા જ વેપારો થયા હતાં. જી-૨૦ મગફળીમાં રૂ.૧૧૦૦થી ૧૩૧૦, ૩૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૨૬૦, રોહીણી-૨૪ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૩૫૦, ૩૭ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૨૦૦નાં ભાવ હતાં.
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1090 | 1340 |
અમરેલી | 910 | 1283 |
કોડીનાર | 1120 | 1236 |
સાવરકુંડલા | 1145 | 1326 |
જેતપુર | 981 | 1340 |
પોરબંદર | 1045 | 1265 |
વિસાવદર | 895 | 1321 |
મહુવા | 1182 | 1406 |
ગોંડલ | 810 | 1321 |
કાલાવડ | 1050 | 1400 |
જુનાગઢ | 950 | 1330 |
જામજોધપુર | 900 | 1320 |
ભાવનગર | 1235 | 1300 |
માણાવદર | 1325 | 1326 |
તળાજા | 1150 | 1349 |
હળવદ | 1125 | 1450 |
જામનગર | 900 | 1260 |
ભેસાણ | 800 | 1263 |
ખેડબ્રહ્મા | 1120 | 1120 |
સલાલ | 1100 | 1450 |
દાહોદ | 1020 | 1200 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (13/12/2022)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1100 | 1240 |
અમરેલી | 110 | 1242 |
કોડીનાર | 1135 | 1373 |
સાવરકુંડલા | 1130 | 1301 |
જસદણ | 1100 | 1315 |
મહુવા | 1015 | 1326 |
ગોંડલ | 915 | 1291 |
કાલાવડ | 1150 | 1301 |
જુનાગઢ | 1000 | 1218 |
જામજોધપુર | 900 | 1220 |
ઉપલેટા | 1045 | 1255 |
ધોરાજી | 901 | 1231 |
વાંકાનેર | 1000 | 1464 |
જેતપુર | 971 | 1341 |
તળાજા | 1200 | 1615 |
ભાવનગર | 1136 | 1616 |
રાજુલા | 1000 | 1250 |
મોરબી | 994 | 1404 |
જામનગર | 1000 | 1405 |
બાબરા | 1132 | 1268 |
બોટાદ | 1000 | 1275 |
ધારી | 905 | 1250 |
ખંભાળિયા | 950 | 1313 |
પાલીતાણા | 1105 | 1239 |
લાલપુર | 1000 | 1200 |
ધ્રોલ | 1000 | 1275 |
હિંમતનગર | 1100 | 1700 |
પાલનપુર | 1100 | 1358 |
તલોદ | 1035 | 1625 |
મોડાસા | 1000 | 1580 |
ડિસા | 1131 | 1361 |
ઇડર | 1240 | 1724 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1150 | 1349 |
ભીલડી | 1200 | 1311 |
થરા | 1190 | 1285 |
દીયોદર | 1100 | 1250 |
વીસનગર | 1051 | 1200 |
માણસા | 1207 | 1311 |
વડગામ | 1265 | 1290 |
કપડવંજ | 900 | 1200 |
શિહોરી | 1080 | 1211 |
ઇકબાલગઢ | 840 | 1268 |
લાખાણી | 1150 | 1250 |