કપાસના ભાવમાં ઘટાડો, ખેડુતોમાં રોષ, જાણો શું રહ્યા આજનાં કપાસના ભાવ ?

કપાસના ભાવમાં ઘટાડો, ખેડુતોમાં રોષ, જાણો શું રહ્યા આજનાં કપાસના ભાવ ?

કપાસનાં ભાવમાં તેજી ટકી નહી અને ભાવમાં આજે ફરી રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો હતો. જિનોને ઊંચા ભાવથી કપાસ ખરીદવો હાલ પોસાય
તેમ જ નથી. સરકાર આગામી દિવસોમાં રૂની આયાત ડ્યૂટી ઘટાડે તેવી સંભાવનાઓ વધી ગઈ હોવાથી કપાસમાં હવે તેજી થવી મશ્કેલ લાગી રહી છે. જો આયાત ડ્યૂટી હટશે અને આયાત પેરિટી આવી તો કપાસનાં ભાવ ઝડપથી નીચે આવી જાય તેવી ધારણા છે.

આ પણ વાંચો: મગફળી અને કપાસના ભાવમાં તેજી, જાણો આજનાં (13/12/2022) જુદી જુદી માર્કેટ યાર્ડ નાં ભાવ

પરિણામે હાલમાં કપાસની આવકો સ્ટેબલ છે પંરતુ ભાવ ઘટશે તેમ ખેડૂતો વધુ ઘટવાની ચિંતાએ વેચવાલી વધારશે અને ભાવ ઝડપથી નીચે 
આવી જાય તેવી સંભાવનાં છે.

કપાસના ભાવમાં જંગી ઘટાડો થયો છે, સુરેન્દ્રનગર જીલ્લો કપાસ ઉત્પાદનનું હબ ગણાય છે, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કપાસ ઉત્પાદન સુરેન્દ્રનગરમાં થાય છે.

આ પણ વાંચો: મગફળી પકવતા ખેડૂતોમાં હરખની હેલી, ભાવ પહોંચ્યા 1729 આજુબાજુ, જાણો આજનાં બજાર ભાવ

જિલ્લામાં અચાનક કપાસના ભાવમાં જંગી ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, પ્રતિ મણ 1700 આસપાસ કપાસના ભાવની ખરીદી કરાઇ રહી છે, ચૂંટણી બાદ કપાસના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને કપાસ વેચાણ પર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

 

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 13/12/2022 મંગળવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16801780
અમરેલી11601772
સાવરકુંડલા16051771
જસદણ16801770
બોટાદ16751811
મહુવા16421718
ગોંડલ17011776
કાલાવડ17001785
જામજોધપુર13501766
ભાવનગર15011737
જામનગર14501840
બાબરા17201795
જેતપુર12801780
વાંકાનેર15501760
મોરબી16751795
રાજુલા15501760
હળવદ15801715
વિસાવદર16531771
તળાજા14501752
બગસરા15501791
જુનાગઢ16001751
ઉપલેટા16601745
માણાવદર17001785
ધોરાજી16111756
વિછીયા16501770
ભેંસાણ15001775
ધારી15951816
લાલપુર16341776
ધ્રોલ15581784
પાલીતાણા16111740
સાયલા16501790
હારીજ17051760
ધનસૂરા15901695
વિસનગર16001751
વિજાપુર15701776
કુકરવાડા16101725
ગોજારીયા16501734
હિંમતનગર15501802
માણસા15501744
કડી16011786
મોડાસા15901651
પાટણ16601756
થરા16701721
તલોદ16611758
સિધ્ધપુર16741765
ડોળાસા16351780
ટિંટોઇ15501696
દીયોદર16801720
બેચરાજી16601738
ગઢડા17251762
ઢસા17301761
કપડવંજ15001550
ધંધુકા17101761
વીરમગામ15661743
જાદર17001745
જોટાણા16801729
ચાણસ્મા16511732
ભીલડી13511691
ખેડબ્રહ્મા16701731
ઉનાવા15851761
શિહોરી16651745
લાખાણી15001709
ઇકબાલગઢ16551748
આંબલિયાસણ16211730