khissu

કપાસમાં આજે ભુક્કા કાઢતી તેજી, જાણો જુદી જુદી માર્કેટ યાર્ડોના તાજા બજાર ભાવ

સૌરાષ્ટ્રમાં દિવાળી પૂર્વે કૃષિપેદાશો વેચીને રોકડા કરવાની અને જરૂરિયાત રહી છે ત્યારે ગત સપ્તાહમાં કમોસમી વરસાદે બાઝી બગાડી હતી.ત્યારે આજે છૂટાછવાયા વરસાદ સિવાય ઉઘાડ,તડકો રહેતા યાર્ડમાં આવક શરૂ થઈ છે.જેમા એક દિવસમાં કપાસનું હબ બનેલા અમરેલીના બાબરા યાર્ડમાં ૧૮,૦૦૦ મણ જ્યારે રાજકોટ યાર્ડમાં ૧૬,૫૦૦ મણની આવક નોંધાઈ છે.આમ દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખેડૂતોને નાણાંની જરૂરિયાત હોય અને ભાવ સારો મળતો હોઇ સવારથી ખેડૂતોની લાંબી કતારો લાગી હતી.

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાની વિદાય થતાની સારોજ મગફળી સહિતના પાકોની યાર્ડોમાં બમલક આવક લાગતાની સાથેજ રાજકોટ, જામનગર, ગોંડલ, સહિતના માર્કેટીંગ યાર્ડોમાં આજે મગફળી મબલક આવક થતા રોક લગાવવી પડી હતી તો રેકર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ 13/10/2022 ને ગુરુવારના જામનગર , રાજકોટ, ગોંડલ, જુનાગઢ અને મોરબી માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ / કિલો ના રહેશે. 
 

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2880 થી 4375 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1300થી 2600 સુધીનો બોલાયો હતો.

આ પણ વાંચો: કપાસના ભાવમાં ભારે ઉછાળો: વરસાદી વાતાવરણને લીધે કપાસના ભાવમાં વધારો, જાણો આજના કપાસના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1380

1770

બાજરો

335

417

ઘઉં

415

473

મગ

865

1345

અડદ

1040

1470

ચોળી

860

990

ચણા

750

865

મગફળી જીણી

1100

1765

મગફળી જાડી

1000

1320

એરંડા

1300

1365

તલ

2250

2534

રાયડો

1000

1080

લસણ

50

260

જીરૂ

2880

4375

અજમો

1200

2115

ડુંગળી

50

410

વટાણા

665

805 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2200થી 2541 સુધીનો બોલાયો હતો. કાળા ટલનો ભાવ રૂ. 2300થી 2620 સુધીનો બોલાયો હતો.

આ પણ વાંચો: 

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

ઘઉં

405

500

ચણા

750

865

અડદ

1000

1462

તુવેર

1200

1481

મગફળી જીણી

1000

1571

મગફળી જાડી

900

1332

સીંગફાડા

1000

1401

એરંડા

1286

1330

તલ

2200

2541

તલ કાળા

2300

2620

ધાણા

1850

2252

સોયાબીન

800

965

મેથી

500

750 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3251થી 4441 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2211 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

ઘઉં

420

522

ઘઉં ટુકડા

42

562

કપાસ

-

-

એરંડા

1200

1366

તલ

2176

2681

કાળા તલ

1951

2751

જીરૂ

3251

4441

ધાણા

1000

2211

ધાણી

1676

2201

લસણ

71

346

ડુંગળી

76

401

મકાઈ

461

541

મગ

676

1421

ચણા

766

871

વાલ

1376

1601

સોયાબીન

800

961

રાઈ

891

1035

મેથી

676

961

ગોગળી

800

1141 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3900થી 4365 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1616થી 1765 સુધીનો બોલાયો હતો.

આ પણ વાંચો: મગફળીમાં રૂ.1700 ને પાર, ભુકકા બોલાવતી તેજી, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ બી.ટી.

1616

1765

ઘઉં લોકવન

455

481

ઘઉં ટુકડા

475

545

જુવાર સફેદ

495

771

જુવાર પીળી

375

490

બાજરી

285

480

તુવેર

1080

1479

ચણા પીળા

818

875

ચણા સફેદ

1700

2209

અડદ

1080

1518

મગ

1051

1441

વાલ દેશી

1650

2005

વાલ પાપડી

1850

2105

ચોળી

1025

1133

વટાણા

520

940

કળથી

780

1171

સીંગદાણા

1625

1730

મગફળી જાડી

1000

1325

મગફળી જીણી

1150

1350

તલી

2260

2671

સુરજમુખી

850

1160

એરંડા

1160

1355

અજમો

1550

1870

સુવા

1205

1480

સોયાબીન

838

992

સીંગફાડા

1140

1615

કાળા તલ

2300

2715

લસણ

100

380

ધાણા

1795

2296

જીરૂ

3900

4365

રાય

960

1146

મેથી

840

1146

કલોંજી

1900

2260

રાયડો

1000

1125

રજકાનું બી

3600

4400

ગુવારનું બી

930

945 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 4276 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1601

1793

ઘઉં

454

504

તલ

2275

2565

મગફળી જીણી

1000

1410

જીરૂ

2540

4276

અડદ

1227

1359

ચણા

650

970

દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો