khissu

કપાસનાં ભાવમાં ઘટાડો આવ્યો, 1800 ની નીચે બોલાય રહ્યા છે ભાવ, જાણો તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

રૂના ભાવ સતત તુટી રહ્યાં છે અને બીજી તરફ કપાસિયા અને ખોળની બજારમાં ઘરાકી ન હોવાથી તેનાં ભાવ ઝડપથી નીચે આવી રહ્યાં છે, પરિણામે જિનોની પેરિટી ઘટતી જાય છે અને મિલો બંધ થવા લાગી હોવાથી કપાસમાં લેવાલી અટકી ગઈ છે, જેને પગલે ભાવમાંm વધુ રૂ.૨૦થી ૩૦નો પ્રતિ ૨૦ કિલો ઘટાડો થયો હતો.

આગામી દિવસોમાં રૂની બજારો વધુ ઘટશે તો કપાસનાં ભાવમાં વધુ ઘટાડો થાય તેવી પૂરી સંભાવનાં રહેલી છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦થી ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૩૦ થી ૧૬૮૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦ થી ૧૭૦૦નાં હતાં.

આ પણ વાંચો: સર્વે: મહુવા સહિત સૌરાષ્ટ્રમાં ચિક્કાર આવકો, ક્યારે વધશે ડુંગળીના ભાવ ? કેવા બોલાયા ભાવ ?

આ પણ વાંચો: મગફળીના ભાવ 1600 ને પાર પહોંચ્યા, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

કડીમાં મહારાષ્ટ્રની ૬૦થી ૭૦ ગાડી અને કાઠીયાવાડની ૧૨૫ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૦૦થી ૧૬૮૦ વચ્ચે હતા.

કપાસના બજાર ભાવ:

તા. 11/01/2023, બુધવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ15801731
અમરરેલી10001750
સાવરકુંડલા16011721
જસદણ15001710
બોટાદ15751775
મહુવા14001682
ગોંડલ14011771
કાલાવડ16001741
જામજોધપુર16001791
ભાવનગર15001704
જામનગર12501725
બાબરા17001780
જેતપુર15801750
વાંકાનેર14001735
મોરબી15751735
રાજુલા11001725
હળવદ14501740
વિસાવદર16301746
તળાજા14451736
બગસરા15001756
જુનાગઢ15501774
ઉપલેટા16001760
માણાવદર14901785
ધોરાજી14011771
વિછીયા15501730
ભેંસાણ15001750
ધારી12611751
લાલપુર15721733
ધ્રોલ14001700
પાલીતાણા14501700
હારીજ14501711
ધનસૂરા14801655
વિસનગર15001718
વિજાપુર15501745
કુંકરવાડા14901691
ગોજારીયા15401703
હિંમતનગર14501695
માણસા12001708
કડી15001681
મોડાસા13901621
પાટણ15501721
થરા16201695
તલોદ15851680
સિસધ્ધપુર15541751
ટીંટોઇ14011665
દીયોદર15501680
બેચરાજી15501640
ગઢડા16751730
ઢસા16501741
કપડવંજ14001500
ધંધુકા16311718
વીરમગામ14951731
જાદર16301700
જોટાણા15501670
ચાણસ્મા14501688
ભીલડી12001575
ખેડબ્રહ્મા16001700
ઉનાવા14001741
શિહોરી15701685
લાખાણી12511680
ઇકબાલગઢ14001696
સતલાસણા14851675
આંબલિયાસણ15311665