khissu

આવકો ઘટતા કપાસના ભાવમાં જોરદાર ઉછાળો: જાણો આજનાં કપાસના તાજા બજાર ભાવ

ગુજરાતના ખેડૂતો કપાસનાં ભાવ વધવાની રાહ જોઈને બેઠા છેઅને છેલ્લા બે દિવસમાં બજારો થોડા સુધરતા આજે સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો વધીને બે લાખ મણની ઉપર પહોંચી ગઈ હતી.

આગામી દિવસોમા જો ભાવ વધશે તો વેચવાલી હજી વધવાની ધારણાં છે. કપાસની બજારમાં બહુ મોટી તેજી થાય તેવા કોઈ સંજોગ હાલ બચ્યાં નથી. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૨૦ થી ૧૭૨૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦ થી ૧૭૨૦નાં હતાં.

આ પણ વાંચો: કપાસ, મગફળી અને ડુંગળીની મબલખ આવકો શરૂ, જાણો આજનાં (18/01/2023) બજાર ભાવ

દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૨૯ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલની તુલનાએ ૧૨ હજાર ગાંસડીનો વધારો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૮ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૨ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૦ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૩૦ હજાર ગાંસડી, કર્ણાટકમાં આઠ હજાર, આંધ્ર પ્રદેશમાં છ હજાર ગાંસડી, તેલંગણામાં ૧૧ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડીની આવક થઈ હતી.

આ પણ વાંચો: ખેડૂતની પક્કડ મજબુત, આવકો ઘટી, શું ભાવ હવે વધશે ? જાણો આજનાં કપાસના બાજર ભાવ

તા:- 18/01/2023 નાં કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16501754
અમરેલી11001759
સાવરકુંડલા16001742
જસદણ16001740
બોટાદ16701809
મહુવા13951679
ગોંડલ15011761
કાલાવડ16001764
જામજોધપુર16501750
ભાવનગર15001726
જામનગર15751790
બાબરા16801780
જેતપુર12811800
વાંકાનેર15001750
મોરબી16251735
રાજુલા15001725
હળવદ15511750
વિસાવદર16201736
તળાજા15451733
બગસરા15001765
જુનાગઢ13501715
ઉપલેટા16001740
માણાવદર16851780
ધોરાજી13861746
વિછીયા16401750
ભેંસાણ15001756
ધારી14151737
લાલપુર15501751
ખંભાિળયા15011726
ધ્રોલ15001722
પાલીતાણા15001740
સાયલા16851736
હારીજ16501751
ધનસૂરા15001640
વિસનગર14001726
વિજાપુર15701731
કુકરવાડા14801703
ગોજારીયા13801705
હિંમતનગર15501721
માણસા15011713
કડી15411700
મોડાસા14501630
પાટણ15801722
થરા16271701
તલોદ15711676
સિધ્ધપુર15791785
ડોળાસા13001749
ટિંટોઇ13001657
દીયોદર16501691
બેચરાજી15501651
ગઢડા16701745
ઢસા16401730
કપડવંજ13001450
ધંધુકા16601777
વીરમગામ15651726
જાદર16551710
જોટાણા13181629
ચાણસ્મા15611734
ભીલડી12001525
ખેડબ્રહ્મા16101680
ઉનાવા15011745
શિહોરી15601700
ઇકબાલગઢ13001706
સતલાસણા15501717
આંબલિયાસણ15001675