ખેડૂતની પક્કડ મજબુત, આવકો ઘટી, શું ભાવ હવે વધશે ? જાણો આજનાં કપાસના બાજર ભાવ

ખેડૂતની પક્કડ મજબુત, આવકો ઘટી, શું ભાવ હવે વધશે ? જાણો આજનાં કપાસના બાજર ભાવ

ગુજરાતમાં કપાસની વેચવાલી એકદમ ઓછી થઈ ગઈ છે. ખાસ કરીને સંક્રાત પછી ખેડૂતો ભાવ વધે તો જ વેચાણ કરવાનાં મૂડમાં હોવાથી તેની મજબૂત પકક્ડને પગલે આવકો તળિયે પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસથી કપાસની આવકો ૮૦ હજાર મણની અંદર જ સોરાષ્ટ્રનાં ટોચનાં યાર્ડોમાં મળીને આવી રહી છે.

વેપારીઓ કહે છેકે ખેડૂતો બજાર વધે તો જ વેચાણ કરવાનાં મૂડમાં હોવાથી આવકો નથી, પંરતુ ભાવ થોડાક વધશે તો વેચવાલી ફરી આવી જાય તેવી ધારણાં છે.

આ પણ વાંચો: ખેડુતો આનંદો: કપાસ, ડુંગળી, મગફળી અને જીરુનાં ભાવમાં વધારો થયો, જાણો આજની માર્કેટીંગ યાર્ડનાં ભાવ

આ પણ વાંચો: આ છે મેઈન કારણો જવાબદાર, કપાસના ભાવ વધવાના, જાણો કપાસ અને કાપડના ભાવ કેમ વધશે ?

દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૧૭ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલની તુલનાએ ૧૪ હજાર ગાંસડીનો વધારો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૭ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૦ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૦ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૨૭ હજાર ગાંસડી, કર્ણાટકમાં આઠ હજાર, આંધ્ર પ્રદેશમાં ચાર હજાર ગાંસડી, તેલંગણામાં આઠ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડીની આવક થઈ હતી.

આ પણ વાંચો: આજે ડુંગળીનાં ભાવમાં આગ ઝરતી તેજી, જાણો કઇ માર્કેટ યાર્ડમાં બોલાયો 400 રૂપિયા ભાવ ?

તા. 17/01/2023, બુધવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ15601721
અમરરેલી14201734
સાવરકુંડલા15501725
જસદણ16001725
બોટાદ16501800
મહુવા13001662
ગોંડલ15011741
કાલાવડ16001768
જામજોધપુર16001751
ભાવનગર15001724
જામનગર15001750
બાબરા16751770
જેતપુર14001755
વાંકાનેર14801725
મોરબી16201730
રાજુલા15001712
હળવદ15511746
વિસાવદર16301716
તળાજા15501726
બગસરા14501740
જુનાગઢ14501694
ઉપલેટા16001725
માણાવદર16601760
ધોરાજી14011716
વિછીયા16301750
ભેંસાણ15001746
ધારી14001750
લાલપુર16001755
ખંભાળિયા16301721
ધ્રોલ14501710
પાલીતાણા14001710
હારીજ16001750
ધનસૂરા15001630
વિસનગર15001724
વિજાપુર15501728
કુકરવાડા14501680
ગોજારીયા14201698
હિંમતનગર15801700
માણસા14251693
કડી15861679
મોડાસા13901611
પાટણ16301727
થરા16451705
તલોદ16281668
સિધ્ધપુર16001778
ડોળાસા14001749
ટિંટોઇ13801660
દીયોદર16001680
બેચરાજી15001611
ગઢડા16501727
ઢસા16101726
કપડવંજ13001450
ધંધુકા16501739
વીરમગામ13781700
જાદર16201700
જોટાણા9011661
ચાણસ્મા14411694
ભીલડી14211562
ખેડબ્રહ્મા15501670
ઉનાવા14251737
શિહોરી15351695
લાખાણી15001651
ઇકબાલગઢ14551686
સતલાસણા15911721
આંબલિયાસણ14231641