કપાસ, મગફળી અને ડુંગળીની મબલખ આવકો શરૂ, જાણો આજનાં (18/01/2023) બજાર ભાવ

કપાસ, મગફળી અને ડુંગળીની મબલખ આવકો શરૂ, જાણો આજનાં (18/01/2023) બજાર ભાવ

જામનગર ના હાપા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળી, લસણ, કપાસ, મગફળી ની મબલખ આવક થવા પામી હતી અને તેની હરાજી માં ભાવ પણ સારા ઉપજ્યા હતાં. હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત પેદાશોની મબલખ આવક થઈ રહી છે. જેમાં ૧૩૩પ ગુણી એટલે કે ર૩૩૬ મણ મગફળી ની આવક થવા પામી હતી. અને હરાજી માં તેનો ભાવ પ્રતિ મણનો રૂ. ૧૦૦૦ થી ૧૩૮૦ સુધી બોલાયો હતો.

આપણે જાણીએ છીએ કે ગયા વર્ષે કપાસની સિઝનમાં કુદરતી પરિબળોના કારણે કપાસનો પાક ખરાબ થઈ ગયો હતો અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોના વાગ્યા પર મલમ લાગે અને કપાસની માંગ ખૂબ જ વધારે હોવાથી કપાસના ભાવમાં ગયા વર્ષે તોતિંગ મોટો વધારો થયો હતો.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં વધારો થયો, જાણો આજની જુદી જુદી માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

ત્યારે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ ખેડૂતોને કપાસના સારા ભાવ મળે તે આશાએ ખેડૂતે હોંશે હોંશે કપાસના પાકનું વાવેતર કર્યું હતું.આ વખતે અન્ય કુદરતી પરિબળ નડ્યું ન હોવાના કારણે ખેડૂતોના કપાસનો પાક સારી રીતે ઉભો છે અને આ વખતે ખેડૂતોને સારા પૈસા મળે ત્યાં શા છે ત્યારે ચાલો આપણે જાણીએ કે કપાસ નો ભાવ કેટલો છે અને રાજ્યની અનેક માર્કેટ યાર્ડમાં કપાસના કેટલા ભાવ મળી રહ્યા છે અને મિત્રો આ વર્ષે ખેડૂતોને અપેક્ષા છે.

રાજકોટ માર્કેટ યાર્ડ:

આ પણ વાંચો: ડુંગળીના ભાવ તળીયે પહોંચ્યા, જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં ડુંગળીના બજાર ભાવ

આ પણ વાંચો: ખેડૂતની પક્કડ મજબુત, આવકો ઘટી, શું ભાવ હવે વધશે ? જાણો આજનાં કપાસના બાજર ભાવ

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.16501754
ઘઉં લોકવન507566
ઘઉં ટુકડા515595
જુવાર સફેદ850985
જુવાર પીળી550660
બાજરી290485
તુવેર11501530
ચણા પીળા855955
ચણા સફેદ16252335
અડદ11101450
મગ14501650
વાલ દેશી23502611
વાલ પાપડી24002700
ચોળી8901430
મઠ12001891
વટાણા555905
કળથી12501470
સીંગદાણા17001770
મગફળી જાડી11801433
મગફળી જીણી11501315
તલી28503150
સુરજમુખી7851165
એરંડા13111400
અજમો18502260
સુવા11501500
સોયાબીન10101063
સીંગફાડા12501710
કાળા તલ24702810
લસણ200555
ધાણા13501520
મરચા સુકા23004500
ધાણી13751515
જીરૂ57506500
રાય10201160
મેથી10201360
કલોંજી26003050
રાયડો9701080
રજકાનું બી31003685
ગુવારનું બી11501270
ગુવારનું બી12001247

ગોંડલ માર્કેટ યાર્ડ:

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં534568
ઘઉં ટુકડા534616
કપાસ15011761
મગફળી જીણી9251416
મગફળી જાડી8201451
શીંગ ફાડા7761641
એરંડા10001396
કાળા તલ21512821
જીરૂ39516241
કલંજી18013161
નવું જીરૂ70007201
ધાણા10001600
ધાણી11001711
ધાણી નવી1100251
ધાણા નવા10001731
લસણ171666
ડુંગળી સફેદ131236
બાજરો391391
જુવાર8761031
મકાઈ311471
મગ10011571
ચણા801921
ચણા નવા9011071
વાલ4762741
અડદ9761461
ચોળા/ચોળી581726
મઠ3011531
તુવેર5761571
સોયાબીન9001066
રાઈ6761101
મેથી4011431
કળથી941941
ગોગળી6001121

જામનગર માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1575

1790

જુવાર

700

1015

બાજરો

375

439

ઘઉં

500

561

અડદ

995

1320

તુવેર

305

1475

મઠ

1100

1500

ચોળી

350

440

વાલ

735

2380

ચણા

825

958

મગફળી જીણી

900

1400

મગફળી જાડી

1000

1330

એરંડા

1065

1389

તલ

2925

3005

રાયડો

950

1092

લસણ

80

480

જીરૂ

4750

6700

અજમો

2300

6400

ધાણા

900

2055

ગુવાર

1100

1170

મરચા સૂકા

1900

8050

સોયાબીન

925

1063

જુનાગઢ માર્કેટ યાર્ડ:

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ13501715
ઘઉં480579
બાજરો500520
ચણા790911
અડદ11001370
તુવેર11801557
મગફળી જીણી10501373
મગફળી જાડી11001422
સીંગફાડા14501612
તલ26003078
ધાણા13501676
મગ10001690
સોયાબીન10001126
રાઈ12201220
મેથી12511251

અમરેલી માર્કેટ યાર્ડ:

 

 

 

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ11001759
શિંગ મઠડી10301308
શિંગ મોટી11751386
શિંગ દાણા13401590
તલ સફેદ11003150
તલ કાળા20002661
તલ કાશ્મીરી28632863
બાજરો375470
જુવાર7001032
ઘઉં ટુકડા541626
ઘઉં લોકવન480571
ચણા600913
તુવેર9601503
એરંડા12511377
જીરું31006220
ધાણા13001500
અજમા22004105
મેથી11801335
સોયાબીન10111085

મહુવા માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ શંકર

1395

1679

શીંગ નં.૫

1414

1461

શીંગ નં.૩૯

1175

1266

શીંગ કાદરી

1192

1300

મગફળી જાડી

1258

1443

એરંડા

1250

1328

જુવાર

384

828

બાજરો

421

535

ઘઉં

511

632

મકાઈ

400

400

અડદ

1030

1030

સોયાબીન

1012

1066

ચણા

801

921

તલ

2100

2751

તુવેર

1101

1101

રાઈ

1150

1150

ડુંગળી

101

305

ડુંગળી સફેદ

162

284

નાળિયેર (100 નંગ)

666

1580