khissu

ખેડુતો ખુશ: મગફળીનાં ભાવમાં ઉછાળો આવ્યો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળી-સીંગદાણાની બજારમાં ઘટાડાનો દોર ચાલુ થયો છેઅને સોમવારે ભાવમાં મણદીઠ રૂ.૧૦નો ઘટાડો થયો હતો. સીંગતેલ અને સીંગદાણાની બજારો ઘટવા લાગી હોવાથી સરેરાશ મગફળીની બજારમાં હજી ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

આ પણ વાંચો: ફરી કપાસનાં ભાવ 1800 ને પાર પહોંચ્યા, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

ગોંડલનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મગફળીની બજારમાં હવે વગર માલની મંદી થાય તેવા સંજોગો દેખાય રહ્યાં છે. સરેરાસ બજારનો ટોન નરમ છે અને આવકો ઘટવા લાગી છે અને સામે ઘરાકી ન હોવાથી ભાવમાં હજી પણ મણે રૂ.૨૫ નીકળી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે. જો સીંગતેલની બજારો ઘટે નહીં તો પિલાણ ક્વોલિટીમાં થોડો ટેકો મળશે, પરંતુ એવી શક્યતા પણ ઓછી છે. સીંગદાણાનાં ભાવમાં ટને રૂ.૧૦૦૦ જેવા નીકળી ગયા છે અને હજી પણ ઘટાડો ચાલુ રહે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મગફળીના ખેડૂતોને લોટરી લાગી, અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળ્યા, જાણો આજનાં તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201449
અમરેલી10001396
કોડીનાર11321288
સાવરકુંડલા11151411
જેતપુર9511411
પોરબંદર10501380
મહુવા13281376
ગોંડલ8001421
કાલાવડ10501380
જુનાગઢ10001362
જામજોધપુર8001400
ભાવનગર13311378
માણાવદર14501451
તળાજા11501380
હળવદ11001345
જામનગર10501395
ભેસાણ8001324
સલાલ12001425
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (09/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001290
અમરેલી8501285
કોડીનાર12011455
સાવરકુંડલા10721291
જસદણ11001350
મહુવા10821386
ગોંડલ9101321
કાલાવડ11501250
જુનાગઢ10501250
જામજોધપુર9001280
ઉપલેટા11601371
ધોરાજી8011246
વાંકાનેર9601340
જેતપુર9111291
તળાજા13111512
ભાવનગર13001451
રાજુલા8751370
મોરબી10001485
જામનગર11001340
બાબરા11541336
બોટાદ10001245
ધારી12501338
ખંભાળળયા9751461
લાલપુર11301175
ધ્ોલ9701346
ળહંમતનગર11001661
પાલનપુર11851403
તલોદ11001395
મોડાસા9001300
ડડસા11501277
ઇડર12001580
ધાનેરા12601261
થરા12111276
કપડવંજ14001500
ઇકબાલગઢ10691070
સતલાસણા12501317