khissu

ફરી કપાસનાં ભાવ 1800 ને પાર પહોંચ્યા, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

કપાસની બજારમાં ભાવ સપ્તાહની શરૂઆતે ઘટ્યાં હતાં અને મોટા ભાગનાં સેન્ટરમાં મણે રૂ.૫થી ૧૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધુ ઘટાડો થાય તેવી પણ સંભાવનાં રહેલી છે. સરેરાશ કપાસની બજારમાં હજી બીજી રૂ.૧૫થી ૨૦ નીકળી જાય તેવી સંભાવનાં છે.

આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૫૦ થી ૧૭૦૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૨૦થી ૧૭૦૦નાં હતાં.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મગફળીના ખેડૂતોને લોટરી લાગી, અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળ્યા, જાણો આજનાં તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૪૦ લાખ ગાંસડીની થઈ હતી, જે શનિવારની તુલનાએ ત્રણેક ટકાનો વધારો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૮ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૧ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૨ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૩૫ હજાર ગાંસડી, કર્ણાટકમાં નવેક હજાર, આંધ્ર પ્રદેશમાં સાત હજાર ગાંસડી, તેલંગણામાં ૧૪ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડીની આવક થઈ હતી.

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ16001760
અમરેલી11201799
સાવરકુંડલા16001775
જસદણ15501760
બોટાદ16551801
મહુવા14501752
ગોંડલ15511766
કાલાવડ13251352
જામજોધપુર17011836
ભાવનગર14501742
જામનગર15001795
બાબરા17401815
જેતપુર15711785
વાંકાનેર13501722
મોરબી16511765
રાજુલા14251790
હળવદ15801777
તળાજા13001780
બગસરા15501777
જુનાગઢ15501800
ઉપલેટા16501750
માણાવદર15901845
ધોરાજી15461781
ળવછીયા1601750
ભેંસાણ15001805
ધારી13501837
લાલપુર15811806
ખંભાળળયા17001820
ધ્ોલ14511770
પાલીતાણા15151755
સાયલા16401760
હારીજ16221766
ધનસૂરા15001670
ળવસનગર15501771
ળવજાપુર15501739
કુકરવાડા15501717
ગોજારીયા15001718
ળહંમતનગર14601751
માણસા13001729
કડી16011721
મોડાસા13901651
પાટણ11501741
થરા16501705
તલોદ16521716
ળસધધપુર16051803
ડોળાસા15801770
ડટંટોઇ14011677
દીયોદર16701700
બેચરાજી15601716
ગઢડા17001774
ઢસા16101782
કપડવંજ14501550
ધંધુકા16501750
વીરમગામ16501800
જોટાણા15501722
ચાણસમા14001719
ખેડબ્રહ્ા16801740
ઉનાવા15801795
ળિહોરી15701695
લાખાણી14001665
ઇકબાલગઢ11001697
સતલાસણા14001720