khissu

ખેડૂતના ખુશીની લહેર: કપાસનાં ભાવમાં વધારો, જાણો આજનાં (06/01/2023) કપાસનાં બજાર ભાવ

કપાસની બજારમાં વધી રહ્યા છે અને સતત ત્રીજા દિવસે રૂ.૨૦ જેવો વધારો થઈને ભાવ આજે સારી ક્વોલિટીમાં રૂ.૧૮૦૦ની સપાટીએ પહોંચી ગયાં હતાં. આગામી દિવસોમાં રૂની બજારો સુધરશે તો કપાસનાં ભાવમાં હજી સુધારાની ધારણાં છે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૩૫થી ૪૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૫૦ થી ૧૭૦૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૨૦થી ૧૭૦૦નાં હતાં. ડી ગ્રેડનો  ભાવ રૂ.૧૫૨૦થી ૧૫૬૦નો હતો.

આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે

આ પણ વાંચો: આજે પણ કપાસ સહીત અનેક પાકના ભાવોમાં ભારે તેજી- જાણો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના ભાવ

કડીમાં મહારાષ્ટ્રની ૫૦ ગાડી અને કાઠીયાવાડની ૧૨૫ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦થી ૧૭૨૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૦૦ થી ૧૭૫૦નાં હતાં.

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૯૦ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા રાજકોટ-બાબરામાં રૂ.૧૮૦૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૫૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૫૦થી ૧૮૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

આ પણ વાંચો: સર્વે: મહુવા સહિત સૌરાષ્ટ્રમાં ચિક્કાર આવકો, ક્યારે વધશે ડુંગળીના ભાવ ? કેવા બોલાયા ભાવ ?

કપાસના બજાર ભાવ: 

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15701764
અમરેલી15101760
સાવરકુંડલા16521755
જસદણ17001790
બોટાદ16251812
મહુવા15381701
ગોંડલ15011746
કાલાવડ16001794
જામજોધપુર16501776
ભાવનગર14001739
જામનગર16001805
બાબરા17001790
જેતપુર12811791
વાંકાનેર14251735
મોરબી15651751
રાજુલા15511751
હળવદ15001726
વિસાવદર16151731
તળાજા14501771
બગસરા16001786
જુનાગઢ13001714
ઉપલેટા16001765
માણાવદર16901800
ધોરાજી13961756
વિછીયા16701760
ભેસાણ15001770
ધારી15051800
લાલપુર15301752
ખંભાળીયા16801774
ધ્રોલ16001801
પાલીતાણા15501760
હારીજ16211726
ધનસૂરા15001650
વિસનગર15501771
વિજાપુર15501748
કુંકરવાડા15001697
ગોજારીયા14701707
હિંમતનગર14801732
માણસા14001732
કડી15551701
મોડાસા13901650
પાટણ15801750
થરા16851715
તલોદ16511710
સિધ્ધપુર16561808
ડોળાસા16001790
દીયોદર16801710
ગઢડા17251774
ઢસા16801812
કપડવંજ13001450
ધંધુકા16681747
વીરમગામ16301735
ચાણસ્મા15451722
ભીલડી13911611
ખેડબ્રહ્મા16411725
ઉનાવા13511775
શિહોરી16131680
લાખાણી15511711
ઇકબાલગઢ13521718
સતલાસણા15061673