khissu

આજે પણ કપાસ સહીત અનેક પાકના ભાવોમાં ભારે તેજી- જાણો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના ભાવ

હાલમાં ખેડૂતો પોતાનો પાક વહેંચવા માટે યાર્ડમાં જાય છે. પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી જોવા મળી છે. તેથી ખેડૂતો ખુબ જ ખુશ ખુશાલ જોવા મળ્યાં છે. દેશમાં કપાસ અને રૂના ભાવ સતત વધી રહ્યા છે અને ગુજરાતમાં સરેરાશ ભાવ ૨૦ કિલોના ૧૬૦૦ રૂપિયાની નજીક આવ્યા છે. આગામી દિવસોમાં ભાવ વધુ વધે એવી આગાહી આવી રહી છે.

આ પણ વાંચો: સર્વે: મહુવા સહિત સૌરાષ્ટ્રમાં ચિક્કાર આવકો, ક્યારે વધશે ડુંગળીના ભાવ ? કેવા બોલાયા ભાવ ?

આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, દેશમાં કોઈ પણ જગ્યાએ જો કપાસના ભાવ સરકારે નક્કી કરેલા મિનિમમ સપોર્ટ પ્રાઇસ-ટેકાના ભાવથી નીચે આવશે તો સરકાર દ્વારા તરત ખરીદી કરવામાં આવશે.

ખેડૂતો માટે દરરોજ પાકોના ભાવ મુકવામાં આવતા હોય છે. રાજ્યના દરેક માર્કેટ યાર્ડમાં ભાવ અલગ અલગ હોય છે. તો આજના ભાવ આ પ્રમાણે છે.

ગત સીઝનમાં કપાસી આવકમાં મહદ અંશે ઘટાડો નોંધાયો છે જ્યારે કપાસના ભાવ હાલમાં આંશિક વધારા સાથે બજાર તો શરૂ થયું છે પરંતુ ગતસિંહ જન્મ મોઢે મોઢે વરસાદ પડતા કપાસનો ભાગ નષ્ટ થવા ગયો હતો ૧૫ ટકા જેટલો કપાસનો માલ બગડતા હાલમાં માંગ સાથે આવક એપીએમસીમાં ખૂબ ઓછી થઈ રહી છે જે જોતા હાલમાં વેપારીઓ મૂંઝાયા છે જ્યારે ખેડૂતો હજુ ભાવ વધશે તેની રાહ જોતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે મહેસાણાના વિજાપુરમાં કપાસની આવકમાં ઘટાડો એપીએમસી ખાતે દેખાઈ રહ્યો છે કપાસના ભાવ તો વધ્યા છે પરંતુ તેની આવક હાલમાં ગતિ હોવાનો એપીએમસીના સેક્રેટરી જણાવી રહ્યા છે હાલમાં કપાસનો ભાવ 1550 થી લઈ 1700 પ્રતિ 20 kg એ ટોલાઈ રહ્યો છે જેમાં હાલમાં રૂપિયા 50 નો વધારો તપાસી આવકમાં છે છતાં આવક ઘટી છે ..

આ પણ વાંચો: મગફળીના ભાવમાં આજે વધારો ઝીંકાયો: જાણો આજનાં (05/01/2023) મગફળીનાં બજાર ભાવ

જામનગર જિલ્લામાં જીરૂનું વાવેતર ઘટતા માલની આવક ન થતા ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. સીઝન છતાં અઠવાડિયામાં જામનગર યાર્ડમાં જીરૂની ફકત 9400 મણ આવક થઇ છે. ગુણવતાયુકત માલની અછતના કારણે યાર્ડમાં હરાજીમાં 20 કીલો જીરૂના ભાવ વધીને રૂ.6610 બોલાયા છે.જામનગરમાં ચાલુ વર્ષે પ્રતિકૂળ હવામાનના કારણે જિલ્લામાં જીરૂનું વાવેતર ઘટયું છે.

બીજી બાજુ ખેડૂતો કપાસ અને મગફળીના પાક તરફ વળ્યા હોય આ પરિબળ પણ જીરૂના વાવેતરના ઘટાડા પાછળ કારણભૂત છે. જેના કારણે જીરૂની આવક યાર્ડમાં ઓછી થઇ રહી છે.

આ પણ વાંચો: 1790 રૂપિયા બોલાયો કપાસનો ભાવ, જાણો આજનાં (05/01/2023) નાં કપાસના ભાવ
 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.15701764
ઘઉં લોકવન515580
ઘઉં ટુકડા565605
જુવાર સફેદ675965
જુવાર પીળી560625
બાજરી285465
મકાઇ300430
તુવેર10301482
ચણા પીળા840975
ચણા સફેદ17002650
અડદ10901512
મગ12701595
વાલ દેશી22002650
વાલ પાપડી2400270
મઠ10001590
વટાણા480865
કળથી11501465
સીંગદાણા16501725
મગફળી જાડી11501440
મગફળી જીણી11301300
તલી27503025
સુરજમુખી8401165
એરંડા13411398
અજમો17502170
સુવા12751511
સોયાબીન10101089
સીંગફાડા11701641
કાળા તલ23402700
લસણ190555
ધાણા13501600
મરચા સુકા30004750
ધાણી14101630
વરીયાળી15002400
જીરૂ52506601
રાય10401180
મેથી10201280
કલોંજી24003084
રાયડો10001140
રજકાનું બી34003751
ગુવારનું બી10901150

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં496562
ઘઉં ટુકડા500616
કપાસ15011746
મગફળી જીણી9401371
મગફળી જાડી8301431
શીંગ ફાડા7711671
એરંડા12001391
તલ17763051
જીરૂ42516491
કલંજી13513001
નવું જીરૂ3600136001
વરિયાળી23512351
ધાણા10001591
ધાણી11261571
મરચા15015201
ધાણા નવા13261631
લસણ191661
ડુંગળી61291
ડુંગળી સફેદ101236
બાજરો351431
જુવાર801911
મકાઈ321481
મગ12611581
ચણા846926
વાલ4011711
અડદ4511421
ચોળા/ચોળી11211121
મઠ6011521
તુવેર7311421
સોયાબીન9001086
રાઈ5011151
મેથી9501321
રજકાનું બી25012501
ગોગળી7911201
સુરજમુખી5001381
વટાણા351741

અમરેલી માર્કેટ યાર્ડ (Amreli Market Yard):

આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Amreli APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ15101760
શિંગ મઠડી9001312
શિંગ મોટી8001391
શિંગ દાણા11301575
તલ સફેદ17563152
તલ કાળા12402661
તલ કાશ્મીરી25002918
બાજરો466575
જુવાર600986
ઘઉં ટુકડા526603
ઘઉં લોકવન492579
મગ615915
અડદ650920
ચણા670921
તુવેર7001397
એરંડા13451363
રાયડો941941
રાઈ10541054
ઇસબગુલ30333033
ધાણા10601400
મેથી10501070
સોયાબીન9161077
રજકાના બી25983600
વરીયાળી23802525

જામનગર માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1600

1805

જુવાર

630

630

બાજરો

475

495

ઘઉં

517

540

અડદ

285

1488

તુવેર

880

1445

ચણા

850

940

એરંડા

1348

1373

તલ

2100

3030

રાયડો

1050

1135

લસણ

70

750

જીરૂ

4190

6400

અજમો

2030

5100

ગુવાર

1000

1080

ડુંગળી

65

280

મરચા સૂકા

1300

9110

સોયાબીન

1040

1072

મહુવા માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ શંકર

1450

1701

શીંગ નં.૫

1260

1382

શીંગ નં.૩૯

675

1262

શીંગ ટી.જે.

1198

1225

મગફળી જાડી

935

1415

જુવાર

497

807

બાજરો

400

595

ઘઉં

471

661

મકાઈ

475

475

અડદ

701

1355

મગ

1140

1140

સોયાબીન

810

1073

ચણા

865

873

તલ

2800

2800

તલ કાળા

2801

2801

તુવેર

1190

1192

અજમો

1370

1370

ડુંગળી

90

320

ડુંગળી સફેદ

153

266

નાળિયેર (100 નંગ)

496

2100