khissu

જાણો આજના (તા. 01/07/2021) ગુરુવારના માર્કેટિંગ યાર્ડના ભાવો: માહિતી જાણી વેંચાણ કરો

આજ તારીખ 01/07/2021 ને ગુરૂવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

આ પણ વાંચો: પૂર્વાનુમાન / 1થી 7 જુલાઈ સુધીમાં વરસાદ? સાર્વત્રિક વરસાદ ક્યારે?

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5200 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2255 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2510 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1376

1573

મગફળી જાડી 

975

1190

મગફળી ઝીણી 

975

1100

ધાણા 

1141

1235

તલ

1430

1600

કાળા તલ

1330

2255

રજકાનું બી 

3500

5200

ચણા 

910

930

જીરું 

2300

2510

મગ

1000

1295

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

સફેદ ડુંગળી 

40

246

લાલ ડુંગળી 

178

410

નાળીયેર 

295

1911

સોયાબીન 

1100

1100

મગફળી 

1080

1176

વરીયાળી 

755

1100

ધાણા 

1017

1073

તુવેર 

706

1041

એરંડા 

835

953

ઘઉં 

335

400

અડદ 

350

1335

મેથી 

1055

1130

રાય 

1080

1080

મગ 

540

1218

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2229 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2410  સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

300

341

કાળા તલ 

1400

2229

એરંડો 

850

970

મગફળી ઝીણી 

1000

1221

તલ 

1080

1564

મગફળી જાડી 

900

1130

ચણા 

750

921

ધાણા 

1000

1256

જીરું 

2200

2410

મગ

900

1262

 

જામનગર માર્કેટ યાર્ડ:જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામનગર નાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામનગરમાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2700 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતાં.

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ  

ઉંચો ભાવ 

એરંડો

855

987

ઘઉં 

315

355

મગફળી જાડી 

975

1152

લસણ 

500

1425

રાયડો 

1000

1275

મગફળી ઝીણી 

850

1040

ચણા 

880

978

ધાણા 

870

1170

અજમો 

2000

2700

જીરું 

1300

2450

 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1851 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2501 સુધીના બોલાયાં હતાં. તેમજ કપાસ નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1531 સુધી બોલાયા હતા. 

આ પણ વાંચો: મોંઘવારીનો માર, પ્રજામાં હાહાકાર! રાંધણ ગેસના ભાવમાં વધારો, જાણો તમારા જીલ્લાનો ભાવ

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1531

મગફળી ઝીણી 

825

1241

મગફળી જાડી 

790

1236

સુકા મરચા 

201

1851

ચણા 

756

931

લસણ 

450

1031

મગ

741

1281

ધાણા 

1000

1450

ધાણી 

901

1291

જીરું 

2101

2501