khissu

ઇતિહાસમાં પ્રથમ વખત સફેદ સોનાના (કપાસ) ભાવ ઉંચી સપાટીએ, ઉંચો ભાવ 2600 રૂપિયાને પાર, જાણો ક્યાં બોલાયો ભાવ? તેમજ બજાર ભાવ

મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ છે. ખાસકરીને રાજકોટ પીઠામાં સતત બીજા દિવસે મણે રૂ.૧૫થી ૨૦નો સુધારો થયો હતો. જ્યારે ગોંડલમાં ભાવ અથડાય રહ્યાં હતાં, પરંતુઅમુક વકલમાં બજારો રૂ.૨૦થી ૨૫ ઘટ્યાં હોવાનું પણ બ્રોકરોએ જણાવ્યું હતું.મગફળીની ચાલ વિશે બ્રોકરોએ જણાવ્યુ હતુંકે વેચવાલી અત્યારે ઓછી છે અને સીંગતેલમાં બજારો થોડા સુધર્યાંહોવાથી સરેરાશ બજારનો ટેકો મળ્યો છે.

 આગામી દિવસોમાં મગફળીની બજારમાં ક્વોલિટી મુજબ જ બજારો ચાલશે. હવે ખેડૂતો પાસે જે માલ બચ્યો છે તે સારી ક્વોલિટીનો માલ છે પંરતુજો અમુક વાતાવરણને કારણે માલ ખરાબ થઈ જાય તો ખેડૂતો આવો માલ બજારમાં ઠલવી રહ્યાંછે, જેને પગલે દરેક સેન્ટરમાં હવે 
ક્વોલિટીનું વેરિયેશન વધારે રહે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ બાદ વેગ પકડતી તેજી જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં પ્રથમવાર કપાસનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં કપાસનો 2,630 રૂપિયાનો સર્વોચ્ચ ભાવ બોલાયો છે. હજી પણ આગામી દિવસોમાં વાઈટ ગોલ્ડ એટલે કે કપાસના ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે.

સૌરાષ્ટ્રના ઘણા યાર્ડોમાં બેસ્ટકપાસ રૂ.2500ની સપાટી પાર કરી ગયો છે. વિતેલ ખરીફમાં વવાયેલ કપાસે મક્કમ ગતિએ તેજી તરફ ડગલા માંડ્યા છે. કપાસમાં પાછલા વર્ષોની તુલનાએ વીઘા વરાળે ઉતારામાં મણગત કપાણી છે, પરંતુ સારા ભાવને કારણે ખેડૂતોની આવક બેલેન્સથઇ છે. 

આ પણ વાંચો: Pm kishan yojna 2022નો 11મો હપ્તો મેળવવાં આટલું ફરજીયાત, જાણી લો 4 મોટી માહિતી...

આખા વિશ્વમાં કપાસની ઉપજમાં ખાંચો પડ્યો, એના ભાવ વિશ્વભરના ખેડૂતોને મળી રહ્યાંછે, તેથી અમેરિકા, ચીન, ભારત કે અન્ય કપાસ ઉગાડતા દેશોના ખેડૂતોની નજર કપાસ પર સ્થિર થવાથી વિશ્વ લેવલે કપાસનું વાવેતર પાછલા વર્ષની તુલનાએ વધશે, તે પાકી વાત છે. આપણા ગામના ખેડૂતથી લઇ અમેરિકાના ટેક્સાસ પરગણાના ખેડૂતમાં ભાવને કારણે કપાસ વાવેતર તરફની મમત વધશે. જોવાનું એટલું જ છે કે કપાસ વાવેતરમાં ચોમાસું વરસાદની રૂખ કેવો ભાગ ભજવશે ?

આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો..

આ પણ વાંચો: જો તમારી પાસે જૂનુ વાહન છે તો સરકારે એપ્રિલ મહિના પછી નવાં નિયમો જાહેર કર્યા એ જાણી લો, બાકી વાહન જપ્ત કરી લેવામાં આવશે.

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

903

1350

એરંડા 

1245

1270

જુવાર 

371

630

બાજરી 

389

569

ઘઉં 

436

742

અડદ 

1080

1080

મગ 

1080

1080

મેથી 

600

1039

ચણા 

632

1100

તલ સફેદ 

1932

2148

તુવેર 

995

1181

જીરું 

2600

3485

લાલ ડુંગળી 

70

197

સફેદ ડુંગળી 

120

225

નાળીયેર 

450

1870 

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1850

2430

ઘઉં 

400

601

જીરું 

3000

4400

એરંડા 

1150

1409

બાજરો 

505

525

રાયડો 

1050

1250

ચણા 

915

1190

મગફળી ઝીણી 

1000

1251

લસણ 

100

580

અજમો 

1700

2955

ધાણા 

1500

2450

તુવેર 

800

1235

મેથી 

950

1130

મરચા સુકા 

800

3500 

 

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1820

2502

ઘઉં 

400

570

જીરું 

2100

3636

બાજરો 

401

541

ચણા 

880

949

મગફળી જાડી 

1240

1335

જુવાર 

570

603

તુવેર 

1000

1194

ધાણા 

1831

2458

તલ કાળા  

2000

2321

મેથી 

950

1224

ઘઉં ટુકડા 

431

620 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1780

2550

ઘઉં લોકવન 

433

472

ઘઉં ટુકડા 

440

529

જુવાર સફેદ 

450

595

જુવાર પીળી 

360

470

બાજરી 

285

445

તુવેર 

1000

1274

ચણા પીળા 

887

954

અડદ 

1000

1415

મગ 

1280

1473

વાલ દેશી 

950

1425

વાલ પાપડી 

1650

1780

ચોળી 

925

1610

કળથી 

850

945

સિંગદાણા 

1700

1800

મગફળી જાડી 

1000

1351

મગફળી ઝીણી 

1020

1270

સુરજમુખી 

870

960

એરંડા 

1380

1408

અજમો 

1450

2160

સુવા 

925

1160

સોયાબીન 

1368

1454

સિંગફાડા 

1200

1680

કાળા તલ 

1950

2520

લસણ 

180

610

ધાણા 

2300

2550

જીરું 

3800

4280

રાઈ 

1170

1270

મેથી 

1050

1250

ઇસબગુલ 

1650

2060

રાયડો 

1162

1240 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

390

470

ઘઉં ટુકડા 

410

484

ચણા 

900

1068

અડદ 

700

1422

તુવેર 

1050

1325

મગફળી ઝીણી 

1056

1240

મગફળી જાડી 

850

1267

સિંગફાડા 

1400

1600

તલ 

1500

2181

તલ કાળા 

1500

2075

જીરું 

2700

4020

ધાણા 

2000

2570

મગ 

1050

1418

સોયાબીન 

1350

1516

મેથી 

800

1078

કાંગ 

-

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1081

2616

ઘઉં 

410

526

જીરું 

2101

4201

એરંડા 

1200

1416

તલ 

1700

2241

બાજરો 

461

651

રાયડો 

 

 

ચણા 

901

941

મગફળી ઝીણી 

920

1366

મગફળી જાડી 

840

1371

ડુંગળી 

469

181

લસણ 

101

511

જુવાર 

611

691

સોયાબીન 

1251

1486

ધાણા 

1500

2651

તુવેર 

1000

1291

 મગ 

976

1451

મેથી 

1826

1161

રાઈ 

1151

1221

મરચા સુકા 

1251

6551

ઘઉં ટુકડા 

420

602

શીંગ ફાડા 

1261

1691