khissu

મગફળીના ભાવમાં આજે વધારો ઝીંકાયો: જાણો આજનાં (05/01/2023) મગફળીનાં બજાર ભાવ

સીંગતેલની બજારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભાવ સ્ટેબલ છે, પંરતુ બીજી તરફ ખોળનાં ભાવ સારાછે અનેસીંગદાણાની બજારો પણ વધી  રહી હોવાથી સારી ક્વોલિટીની મગફળીની બજારમાં ભાવમાં તેજીની આગેકૂચ યથાવત છે.

આ પણ વાંચો: 1790 રૂપિયા બોલાયો કપાસનો ભાવ, જાણો આજનાં (05/01/2023) નાં કપાસના ભાવ

સૌરાષ્ટ્રનાં પીઠાઓમાંસારી મગફળીનાં ભાવમાં રૂ.૧૦નો સુધારો હતો. જામનગરમાં પિલાણ મગપળીમાં ડિલીવરીમાં રૂ.૧૪૪૫ સુધીમાં વેપારો પણ આજે થયાં હતાં. વેપારીઓ કહેછેકે બજારમાં મોટી મુવમેન્ટ નથી પંરતુ બજારો ધીમી ગતિએ વધતા જશે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી ચાલુ રહે છેતેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

 હાલનાં તબક્કે મગફળીમાં વેચવાલી નથી અનેસામે દરેક સેકટરમાંથી માંગ છે. સાઉથનો નવો શિયાળુ પાક જોઈએ એટલો થયો નથી, પરિણામે નિકાસમાં હજી  પણ સૌરાષ્ટ્રનાં સીંગદાણાની માંગ સારી છે, પરિણામે બજારો ચાલી રહ્યા છે. વેપારીઓ કહે છેકે મગફળીનાં ભાવમાં હજી પણ રૂ.૧૫થી ૨૫ની જગ્યા છે. મોટો આધાર સીંગતેલ અથવા ખોળ ઉપર રહેલો છે.  

આ પણ વાંચો: ડુંગળીનાં ભાવમાં વધારો ઝીંકાયો: જાણો આજનાં (04/01/2023) નાં ડુંગળીના ભાવ

જાડી અને જીણી મગફળીના કાલના (04/01/2023) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11401410
અમરેલી9001426
કોડીનાર11451296
સાવરકુંડલા10701391
જેતપુર9701371
પોરબંદર10601370
વિસાવદર9521376
મહુવા12601382
ગોંડલ8251406
કાલાવડ10501370
જુનાગઢ10701372
જામજોધપુર9001400
ભાવનગર13401350
માણાવદર14101415
તળાજા11251353
હળવદ10501350
ભેસાણ8501333
ખેડબ્રહ્મા10651065
સલાલ12001425
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (04/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201290
અમરેલી8151318
કોડીનાર12011471
સાવરકુંડલા10501293
જસદણ11501375
મહુવા9351415
ગોંડલ9301356
કાલાવડ11501325
જુનાગઢ10501250
જામજોધપુર9001280
ઉપલેટા11401375
ધોરાજી9261301
વાંકાનેર10001302
જેતપુર9411296
તળાજા13251516
ભાવનગર11001557
રાજુલા11001345
મોરબી10701400
બાબરા11601320
બોટાદ10001305
ધારી12251318
ખંભાળિયા9501460
પાલીતાણા11801251
લાલપુર11961207
ધ્રોલ10601346
હીંમતનગર11001671
પાલનપુર13001453
તલોદ11501440
મોડાસા10101405
ડિસા12511351
ટિટોઇ11011267
ઇડર12301697
ધનસૂરા10001200
ધાનેરા12701311
માણસા12001346
વડગામ12581281
કપડવંજ14001500
ઇકબાલગઢ11501151
સતલાસણા11501273