1790 રૂપિયા બોલાયો કપાસનો ભાવ, જાણો આજનાં (05/01/2023) નાં કપાસના ભાવ

1790 રૂપિયા બોલાયો કપાસનો ભાવ, જાણો આજનાં (05/01/2023) નાં કપાસના ભાવ

કપાસની બજારમાં ભાવ મજબૂત બની રહ્યાં છે. ખેડૂતોની વેચવાલી ઓછી હોવાથી બજારમાં રૂ.૧૦થી ૧૫નો સુધારો હતો. જોકે વેપારીઓ કહે છેકે ખેડૂતો જે બજારો વધતી જાય છે તેમ વેચવાલી વધારી રહ્યાં છે. કપાસની બજારમાં જો હજી પણ રૂ.૨૦થી ૨૫નો સુધારો આવશે તો કપાસની બજારમાં વેચવાલી થોડી વધી શકે છે. સંક્રાત બાદ કપાસની બજારમાં સૌથી વધુ વેચવાલીની ધારણા છે.

પણ વાંચો: કપાસનાં ભાવમાં જોરદાર ઉછાળો: જાણો આજનાં તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૫૦ થી ૧૬૭૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૨૦થી ૧૬૮૦નાં હતાં. ડી ગ્રેડનો ભાવ રૂ.૧૫૨૦થી ૧૫૪૦નો હતો.

આ પણ વાંચો: ડુંગળીનાં ભાવમાં વધારો ઝીંકાયો: જાણો આજનાં (04/01/2023) નાં ડુંગળીના ભાવ

કપાસના બજાર ભાવ (04/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15801754
અમરેલી11901738
સાવરકુંડલા16501747
જસદણ16501740
બોટાદ15001790
મહુવા14501701
ગોંડલ16011736
કાલાવડ16001758
જામજોધપુર16251776
ભાવનગર15501738
જામનગર15151790
બાબરા16601780
જેતપુર13811761
વાંકાનેર14001715
મોરબી16211727
રાજુલા15001721
હળવદ14001725
વિસાવદર16201736
તળાજા14111781
બગસરા15501750
જુનાગઢ14501721
ઉપલેટા16001765
માણાવદર13001765
ધોરાજી14361771
વિછીયા16401740
ભેસાણ15001755
ધારી12851750
લાલપુર15511742
ખંભાળિયા15001742
ધ્રોલ15001751
પાલીતાણા15111715
સાયલા16701745
હારીજ15221720
ધનસૂરા15001640
વિસનગર15501742
વિજાપુર15501743
કુંકરવાડા14501716
ગોજારીયા14901706
હિંમતનગર15001740
માણસા12511718
કડી16061701
મોડાસા13901605
પાટણ15801741
થરા16801705
તલોદ15511672
સીધ્ધપુર15001788
ડોળાસા15981740
ટિટોઇ13511663
દીયોદર16001690
બેચરાજી14001715
ગઢડા16801739
ઢસા16601751
કપડવંજ13001450
ધંધુકા16721726
વીરમગામ16011716
જાદર16501700
ચાણસ્મા14611710
ભીલડી14501676
ખેડબ્રહ્મા16401701
ઉનાવા15151770
શિહોરી14751680
લાખાણી14501701
ઇકબાલગઢ14311670
સતલાસણા15501666