khissu

મગફળીના ભાવમાં મજબૂતાઇનો માહોલ, જાણો આજનાં (17/12/2022) મગફળીના બજાર ભાવ

ગુજરાતમાં મગફળીની આવકો સતત ઘટી રહી છે. કર્ણાટકમાં નવી મગફળીની આવકો સારી છે, પરંતુ તેની ગુજરાતની બજારમાં હાલ કોઈ ખાસ અસર થતી નથી. વળી સીંગદાણામાં સાઉથથી વેપારો થાય છે, પરંતુ અહીં લોકલ ઘરાકી સારી હોવાથી સીંગદાણાનો મોટો સપોર્ટ મળી રહ્યો છે. પિલાણ ક્વોલિટીની મગફળીની બજારમાં જો સીંગતેલનાં ભાવ વધશે તો જ સુધારો જોવા મળશે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઘટાડો નોંધાયો: 1800 જેટલા ભાવ માર્કેટ યાર્ડમાં, જાણો તમારી માર્કેટ યાર્ડનાં ભાવ

એ સિવાય સુધારો દેખાતો નથી.મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં બજારો અથડાયા કરશે. ગુજરાતમાં મગફળીની આવકો એકદમ ઓછી છે અને હવે તેમાં વધારો થાય તેવી ધારણાં નથી. સ્ટોકિસ્ટો પાસે હજી માલ પડ્યો છે, પંરતુ તેઓ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી. આગામી દિવસોમાં સીંગતેલની બજારો સુધરશે તો મગફળીનાં ઊંચા ભાવની આશાએ સ્ટોકિસ્ટોની વેચવાલી આવતી નથી.

આ પણ વાંચો: કપાસ, મગફળી, ડુંગળી વગેરે પાકોના ભાવથી ખેડૂતો ખુશ: જાણો આજનાં બજાર ભાવ

જાડી અને જીણી મગફળીના કાલના (15/12/2022) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201365
અમરેલી8001318
કોડીનાર11351295
સાવરકુંડલા12051311
જેતપુર9711336
પોરબંદર13001470
વિસાવદર8931321
મહુવા13861387
ગોંડલ8201331
કાલાવડ10501331
જુનાગઢ9801348
જામજોધપુર9001330
ભાવનગર2511315
માણાવદર13301335
તળાજા10501340
હળવદ10501368
જામનગર11001255
ભેસાણ8001256
ખેડબ્રહ્મા11351135
સલાલ11001415
દાહોદ11601200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (15/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10901340
અમરેલી10751228
કોડીનાર11451400
સાવરકુંડલા11001224
જસદણ11001311
મહુવા11761363
ગોંડલ9251351
કાલાવડ11501279
જુનાગઢ10001261
જામજોધપુર9501230
ઉપલેટા10351331
ધોરાજી8501226
વાંકાનેર9001467
જેતપુર9611271
તળાજા12501445
ભાવનગર15001646
મોરબી9511445
જામનગર11501400
પોરબંદર10051270
બાબરા11361274
બોટાદ10001230
ભચાઉ12801285
ધારી8001201
ખંભાળિયા9001361
પાલીતાણા11211255
લાલપુર11291160
ધ્રોલ10001297
હિંમતનગર11001670
પાલનપુર12001390
તલોદ9001655
મોડાસા10001540
ડિસા12001353
ઇડર12501700
ધનસૂરા10001200
ધાનેરા12251365
ભીલડી12311351
થરા12081296
દીયોદર11001260
માણસા13001345
વડગામ12001201
કપડવંજ9001200
ઇકબાલગઢ10211151
સતલાસણા11761208