કપાસ, મગફળી, ડુંગળી વગેરે પાકોના ભાવથી ખેડૂતો ખુશ: જાણો આજનાં બજાર ભાવ

કપાસ, મગફળી, ડુંગળી વગેરે પાકોના ભાવથી ખેડૂતો ખુશ: જાણો આજનાં બજાર ભાવ

રાજકોટ માર્કેટિંગ યાર્ડ માવઠાની આગાહીને લઈ સતત સજ્જ છે. અને છેલ્લા ત્રણ દિવસથી મગફળીની નવી આવકો બંધ કરવામાં આવી છે. સાથે વરસાદથી રક્ષણ માટે યાર્ડમાં મગફળીના ઢગલા ઉપર પ્લાસ્ટિક તેમજ તાલપત્રી ઢાંકી દેવામાં આવ્યા છે. યાર્ડમાં હાલ કુલ 20 હજાર ગુણી મગફળી પૈકી 10 હજારનું વેચાણ થઈ ગયું છે. જ્યારે 10 હજાર ગુણી સ્ટોક છે. તો હાલમાં કપાસ અને મગફળી યાર્ડમાં પૂરતા પ્રમાણમાં છે. જેમાં કપાસને રક્ષણ માટે શેડની વ્યવસ્થા છે. જોકે મગફળી માટે આવી વ્યવસ્થા નહીં હોવાથી તાલપત્રી ઢાંકી દઈ પલળે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ, જાણો આજનાં ડુંગળીના ભાવ

માર્કેટ યાર્ડમાં ખ૨િફ પાકની સિઝન ચ૨મસીમાએ છે અને વિવિધ પેદાશોના ઢગલા થઈ જ ૨હયા છે. આજે વ૨સાદી જોખમને કા૨ણે નિયંત્રણો હોવા છતાં મોરબી માર્કેટયાર્ડમાં 35000 ગુણી મગફળી ઠલવાઈ ગઈ હતી.

હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના એક સપ્તાહ પહેલાથી મગફળી ખરીદીની શરૂઆત થઇ જાય છે. મોરબી, જામનગર, અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે હાપા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. તમિલનાડુના વેપારીઓમાં જામનગરની ખાસ પ્રકારની મગફળીની ભારે માગ છે. ત્યારે તમિલનાડુના વેપારીઓની ખરીદી પૂર્ણ થતા મગફળીના ભાવ ઘટ્યા હોવાનું હોદ્દેદારો માની રહ્યા છે. નોંધનીય છેકે ગત વર્ષે ખેડૂતોને મગફળીના ઘણા સારા ભાવ મળ્યા હતા અને તેના કારણે ખેડૂતો ખુશખુશાલ હતા. ગત વર્ષે ખેડૂતોને રાજયમાં સૌથી વધુ ભાવ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ણળ્યા હતા. ગત વર્ષે ખેડૂતોને મગફળીના મણના 1,665 રૂપિયા જેટલો ઊંચા ભાવ પ્રાપ્ત થયા હતા.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ઉછાળો: જાણો આજનાં (15/12/2022) મગફળીના બજાર ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.16701780
ઘઉં લોકવન515550
ઘઉં ટુકડા500650
જુવાર સફેદ645828
જુવાર પીળી475551
બાજરી295455
તુવેર10301449
ચણા પીળા850931
ચણા સફેદ17502700
અડદ11161529
મગ11101537
વાલ દેશી21252275
વાલ પાપડી22752360
મઠ11001750
વટાણા400976
કળથી10501385
સીંગદાણા15901680
મગફળી જાડી11201365
મગફળી જીણી11001250
તલી25502869
સુરજમુખી7751130
એરંડા13601435
અજમો17501935
સુવા12751421
સોયાબીન10101083
સીંગફાડા11701580
કાળા તલ23802624
લસણ100300
ધાણા15251700
મરચા સુકા25004500
ધાણી15001640
જીરૂ41005351
રાય10401200
મેથી9401136
કલોંજી22402436
રાયડો10001175
રજકાનું બી32003600
ગુવારનું બી11201175

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001770
બાજરો418530
ઘઉં400559
મગ9001550
અડદ8001570
ચોળી11901425
ચણા850935
મગફળી જીણી10001370
મગફળી જાડી9001260
એરંડા12001427
તલ20002850
લસણ50395
જીરૂ35255100
અજમો16754875
ધાણા14401630
ડુંગળી35230
મરચા સૂકા17005100
સોયાબીન9051068
વટાણા525700

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં ટુકડા510630
કપાસ16511756
મગફળી જીણી9211321
મગફળી જાડી8111311
શીંગ ફાડા7261521
એરંડા10011441
તલ20112921
જીરૂ35005191
કલંજી16012481
ધાણા10001751
ધાણી11001751
મરચા16015301
લસણ111346
ગુવારનું બી4811111
બાજરો401491
જુવાર851911
મકાઈ211431
મગ8011531
ચણા831931
વાલ10002176
અડદ8011521
ચોળા/ચોળી8001481
મઠ13011561
તુવેર7511471
સોયાબીન9561091
રાઈ7211141
મેથી676981
ગોગળી5911051
કાળી જીરી20012001
સુરજમુખી951951
વટાણા351751

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ15501751
ઘઉં480543
ઘઉં ટુકડા500553
બાજરો400400
જુવાર775775
ચણા780914
અડદ11101535
તુવેર11001540
મગફળી જીણી10001219
મગફળી જાડી9501322
સીંગફાડા13001475
એરંડા13751430
તલ24502828
તલ કાળા24902490
જીરૂ40004900
ધાણા14501744
મગ12001464
સોયાબીન10001120
રાઈ900900

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16701788
ઘઉં508582
તલ17602710
મગફળી જીણી8301396
જીરૂ27305150
મગ13001420
મઠ13001504
અડદ11011501
ચણા8621000
એરંડા13001420
ગુવારનું બી10301070
તલ કાળા25052739
સોયાબીન8541063
રાયડો10001100
કળથી12001200

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001720
શીંગ નં.૫14321432
શીંગ નં.૩૯7901287
મગફળી જાડી11601321
જુવાર401800
બાજરો420661
ઘઉં496638
અડદ14601460
સોયાબીન10191081
ચણા809853
તલ26002900
અજમો18061806
ડુંગળી78332
ડુંગળી સફેદ170333
નાળિયેર (100 નંગ)3991630