કપાસનાં ભાવમાં ઘટાડો નોંધાયો: 1800 જેટલા ભાવ માર્કેટ યાર્ડમાં, જાણો તમારી માર્કેટ યાર્ડનાં ભાવ

કપાસનાં ભાવમાં ઘટાડો નોંધાયો: 1800 જેટલા ભાવ માર્કેટ યાર્ડમાં, જાણો તમારી માર્કેટ યાર્ડનાં ભાવ

કપાસમાં ખેડૂતોની મજબૂત પક્કડ છે, પંરતુ રૂનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી કપાસના ભાવમાં સતત બીજા દિવસે રૂ.૨૦નો ઘટાડો થયો હતો. વેપારીઓ કહે છેકે ખેડૂતો અત્યારે વેચાણ કરતાં નથી, પંરતુ બજારો થોડા વધુ ઘટશે એટલે ખેડૂતોની ધીરજ ખૂંટશે અને વેચવાલી આવી શકે છે.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં મજબૂતાઇનો માહોલ, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

આવર્ષે કપાસની બજાર સુધરે તેવા કોઈ કારણો દેખાતા નથી. જે ખેડૂતો મોડું વેચાણ કરશે એટલી તેને નુકસાની છે. આગળ ઉપર કપાસનાં ભાવ રૂ.૧૭૦૦ આસપાસ પહોંચી જાય તેવી પૂરી ધારણાં છે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૭૮૦નાં હતાં કડીમાં મહારાષ્ટ્રની ૩૦થી ૩૫ ગાડી અને કાઠીયાવાડની ૧૨૫ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૭૦૦થી ૧૭૬૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૭૫૦ થી ૧૭૮૦નાં હતાં.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની 5 જબરદસ્ત સ્કીમ, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામને મળશે લાભ

 

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 16/12/2022 ગુરુવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16701770
અમરેલી10701755
સાવરકુંડલા16501750
જસદણ16001768
બોટાદ16501791
મહુવા15991704
ગોંડલ16811756
કાલાવડ17001790
જામજોધપુર14001766
ભાવનગર15701736
બાબરા17001800
જેતપુર14461751
વાંકાનેર15001757
મોરબી16501766
હળવદ15651745
વિસાવદર16701786
તળાજા14001715
બગસરા15001767
જુનાગઢ14501714
ઉપલેટા16001735
માણાવદર16001770
ધોરાજી15511746
વિછીયા15751755
ભેંસાણ15001745
ધારી15001746
લાલપુર16311750
ખંભાળિયા16501812
ધ્રોલ15151775
પાલીતાણા15551725
સાયલા16001780
હારીજ16601754
ધનસૂરા15801655
વિસનગર15001756
વિજાપુર15501767
કુકરવાડા16201731
ગોજારીયા16701741
હિંમતનગર15611761
માણસા15901729
કડી16011761
મોડાસા15901650
પાટણ16501760
થરા16501720
તલોદ16611726
સિધ્ધપુર16101781
ડોળાસા14901750
ટિંટોઇ16011703
દીયોદર16801710
બેચરાજી16501725
ગઢડા16801748
ઢસા16601735
કપડવંજ15001550
ધંધુકા17061771
વીરમગામ15451739
જોટાણા16291719
ચાણસ્મા16001743
ભીલડી16601697
ખેડબ્રહ્મા16601725
ઉનાવા15511751
શિહોરી16801725
લાખાણી15001735
ઇકબાલગઢ16501706
સતલાસણા15111670
આંબલિયાસણ14721751