khissu

મગફળીના ભાવમાં મજબૂતાઇનો માહોલ, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં વેચવાલીનાં અભાવે સરેરાશ મણે રૂ.૫થી ૧૦નો સુધારો હતો. મગફળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે જે વેચવાલી આવે છે તેમાં સારી ક્વોલિટીની મગફળી ઓછી હોવાથી તેની માંગ વધી રહી છે. ખાસ કરીને જી-૨૦ મગફળીની વેચવાલી ઓછી છે અને તેમાં ઓઈલ મિલોની માંગ સારી છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં તેજી યથાવત, 1800+ કપાસનાં ભાવ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

બીજી તરફ સીંગદાણાનાં ભાવમાં મજબૂતાઈ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.મગફળીનાં બ્રોકરો કહે છેકે આવકો હવે તમામ સેન્ટરમાં ઘટવા લાગી છે. આ વર્ષે સરકારી માલ આવે તેવા પણ સંજોગો નથી, કારણ કે ખરીદી થઈ નથી. બીજી તરફ સીંગદાણામાં લોકલ અને નિકાસ વેપારોનાં ટેકે બજારો વધી રહ્યાં છે. આગામી દિવસોમાં મગફળીમાં ઓઈલ મિલોની માંગ ઉપર પણ પિલાણ મગફળીનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ, જાણો આજનાં ડુંગળીના ભાવ

જાડી અને જીણી મગફળીના કાલના (15/12/2022) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201365
અમરેલી8301307
કોડીનાર11451288
સાવરકુંડલા12001301
જેતપુર9611321
પોરબંદર10401225
વિસાવદર8971341
મહુવા14321433
ગોંડલ8111311
કાલાવડ10501327
જુનાગઢ9501322
જામોજોધપુર9001330
ભાવનગર12431326
તળાજા11001325
હળવદ10501372
જામનગર9001260
ભેસાણ8001190
ખેડબ્રહ્મા11301130
સલાલ11501430
દાહોદ11601200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (15/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001250
અમરેલી10211205
કોડીનાર11861379
સાવરકુંડલા11051221
જસદણ10751310
મહુવા11601321
ગોંડલ9211321
કાલાવડ11501275
જુનાગઢ10001219
જામજોધપુર9001220
ઉપલેટા11101315
ધોરાજી9611251
વાંકાનેર9501511
જેતપુર9311281
તળાજા12251511
ભાવનગર11421637
રાજુલા7501280
મોરબી8301396
જામનગર10001370
બાબરા11321248
બોટાદ10001160
ધારી11011217
ખંભાળિયા9001300
લાલપુર11071108
ધ્રોલ9501264
હિંમતનગર11001700
પાલનપુર11741344
તલોદ10001640
મોડાસા10001565
ડિસા11911324
ઇડર12501677
ધનસૂરા10001200
ધાનેરા12001367
ભીલડી11501321
થરા16501721
દીયોદર11001250
વીસનગર11001231
માણસા12101275
વડગામ12411242
કપડવંજ9001200
શિહોરી10911205
ઇકબાલગઢ11501151
સતલાસણા10861224