khissu

કપાસનાં ભાવમાં તેજી યથાવત, 1800+ કપાસનાં ભાવ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

કપાસની બજારમાં નરમાઈ ચાલુ રહી હતી. બજારમાં વેચવાલી પણ ઘટી હોવા છત્તા કપાસમાં ઘટતી બજારે ઘરાકી ન હોવાથી ભાવમાં વધુ રૂ.૨૦થી રપનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની 5 જબરદસ્ત સ્કીમ, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામને મળશે લાભ

આગામી દિવસોમાં કપાસની બજારમાં જિનોની લેવાલી ઉપર બજારનો આધાર રહેલો છે. જિનોને અત્યારે ડિસ્પેરિટી ચાલતી હોવાથી તેઓ ઊંચા ભાવથી કપાસ લેવા તૈયાર નથી.

આગામી દિવસોમાં કપાસનાં ભાવ હજી પણ નીચા આવે તેવી સંભાવનાં દેખાય રહી છે. સરેરાશ કપાસની બજારમાં હાલ ઊંચા ભાવથી કોઈને લેવું નથી અને ખેડૂતોને ભાવ વધુ ઘટવાનાં ડરે આગામી દિવસોમાં વેચવાલી વધે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ, જાણો આજનાં ડુંગળીના ભાવ

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 15/12/2022 ગુરુવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16701780
અમરેલી8901763
સાવરકુંડલા15501761
જસદણ16001760
બોટાદ16411802
મહુવા16001720
ગોંડલ16511756
કાલાવડ17001781
જામજોધપુર13801786
ભાવનગર16001735
જામનગર16001770
બાબરા17451805
જેતપુર14001800
વાંકાનેર13501757
મોરબી16701788
રાજુલા15001740
હળવદ15651752
વિસાવદર16551771
તળાજા14871715
બગસરા15351774
જુનાગઢ15501751
ઉપલેટા16001735
ધોરાજી15811756
વિછીયા16351765
ભેંસાણ16001760
ધારી12051802
લાલપુર16511758
ખંભાળિયા16301757
ધ્રોલ15511770
સાયલા16001780
હારીજ16701763
ધનસૂરા15801655
વિસનગર15001754
વિજાપુર15701774
કુકરવાડા16251731
ગોજારીયા16251740
હિંમતનગર15511792
માણસા16111731
કડી16221790
મોડાસા10001165
પાટણ16501760
તલોદ16621726
સિધ્ધપુર16501769
ડોળાસા16101770
ટિંટોઇ15501696
દીયોદર10001120
બેચરાજી16001740
ગઢડા16601758
ઢસા16511748
કપડવંજ15001550
ધંધુકા17261766
વીરમગામ16401751
જાદર17001737
ચાણસ્મા16121749
ભીલડી14001712
ખેડબ્રહ્મા16851725
ઉનાવા16501760
શિહોરી16901735
ઇકબાલગઢ16001710
સતલાસણા15251670
આંબલિયાસણ16151721