khissu

મગફળીના ભાવમાં મણે 10 રૂપિયાનો ઘટાડો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. મંગળવારે અમુક જાતોનાં ભાવમાં મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો. મગફળીની વેચવાલી દિવસે-દિવસે ઘટી રહી છે, પંરતુ બજારમાં નબળી ક્વોલિટી વધારે આવતી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં ઘટાડો, ખેડુતોમાં રોષ, જાણો શું રહ્યા આજનાં કપાસના ભાવ ?

મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં બજારમાં લેવાલી એકદમ ઓછી છે અને સામે મર્યાદીત માંગ જોવા મળી રહી છે. સારી ક્વોલિટીની મગફળીમાં માંગ છે, પંરતુ તેની આવકો નથી. પરિણામે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.

ગોંડલમાં ૨૫ હજાર ગુણીની આવક હતી અને આટલા જ વેપારો થયા હતાં. જી-૨૦ મગફળીમાં રૂ.૧૧૦૦થી ૧૩૧૦, ૩૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૨૬૦, રોહીણી-૨૪ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૩૫૦, ૩૭ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૨૦૦નાં ભાવ હતાં.

આ પણ વાંચો: મગફળી અને કપાસના ભાવમાં તેજી, જાણો આજનાં (13/12/2022) જુદી જુદી માર્કેટ યાર્ડ નાં ભાવ

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10901340
અમરેલી9101283
કોડીનાર11201236
સાવરકુંડલા11451326
જેતપુર9811340
પોરબંદર10451265
વિસાવદર8951321
મહુવા11821406
ગોંડલ8101321
કાલાવડ10501400
જુનાગઢ9501330
જામજોધપુર9001320
ભાવનગર12351300
માણાવદર13251326
તળાજા11501349
હળવદ11251450
જામનગર9001260
ભેસાણ8001263
ખેડબ્રહ્મા11201120
સલાલ11001450
દાહોદ10201200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (13/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001240
અમરેલી1101242
કોડીનાર11351373
સાવરકુંડલા11301301
જસદણ11001315
મહુવા10151326
ગોંડલ9151291
કાલાવડ11501301
જુનાગઢ10001218
જામજોધપુર9001220
ઉપલેટા10451255
ધોરાજી9011231
વાંકાનેર10001464
જેતપુર9711341
તળાજા12001615
ભાવનગર11361616
રાજુલા10001250
મોરબી9941404
જામનગર10001405
બાબરા11321268
બોટાદ10001275
ધારી9051250
ખંભાળિયા9501313
પાલીતાણા11051239
લાલપુર10001200
ધ્રોલ10001275
હિંમતનગર11001700
પાલનપુર11001358
તલોદ10351625
મોડાસા10001580
ડિસા11311361
ઇડર12401724
ધનસૂરા10001200
ધાનેરા11501349
ભીલડી12001311
થરા11901285
દીયોદર11001250
વીસનગર10511200
માણસા12071311
વડગામ12651290
કપડવંજ9001200
શિહોરી10801211
ઇકબાલગઢ8401268
લાખાણી11501250