મગફળી અને કપાસના ભાવમાં તેજી, જાણો આજનાં (13/12/2022) જુદી જુદી માર્કેટ યાર્ડ નાં ભાવ

મગફળી અને કપાસના ભાવમાં તેજી, જાણો આજનાં (13/12/2022) જુદી જુદી માર્કેટ યાર્ડ નાં ભાવ

જામનગર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં 21000 મણ મગફળી આવી હતી. 16599 મણ કપાસ અને 6033 મણ લસણ ઠલવાયું હતું. હરાજીમાં જીરૂનો ભાવ રૂા.5065, સૂરા મરચાનો ભાવ રૂા.5510 બોલાયો હતો.

આ પણ વાંચો: મગફળી પકવતા ખેડૂતોમાં હરખની હેલી, ભાવ પહોંચ્યા 1729 આજુબાજુ, જાણો આજનાં બજાર ભાવ

અચાનક કપાસના ભાવમાં જંગી ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, પ્રતિ મણ 1700 આસપાસ કપાસના ભાવની ખરીદી કરાઇ રહી છે, ચૂંટણી બાદ કપાસના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને કપાસ વેચાણ પર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થતાં હરાજી માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી તેમજ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવથી ખેડૂતો ખુશખુશાલ: 1860 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં કપાસની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

આજના તા. 13/12/2022 ને મંગળવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મોરબી, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16421718
શીંગ નં.૫11821406
શીંગ નં.૩૯8711261
શીંગ ટી.જે.11251156
મગફળી જાડી10151326
એરંડા13981398
જુવાર403811
બાજરો422762
ઘઉં478637
મઠ15451545
અડદ10001576
સોયાબીન9461096
ચણા750892
તલ27002882
તલ કાળા23522352
તુવેર10501050
મેથી900900
ડુંગળી70363
ડુંગળી સફેદ125309
નાળિયેર (100 નંગ)3991630

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16751795
ઘઉં504580
તલ23002852
મગફળી જીણી9941404
જીરૂ44615025
મઠ14621585
અડદ12011525
ચણા701907
સોયાબીન9501072
તુવેર600900
રાઈ10511107

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001751
ઘઉં470558
બાજરો462462
ચણા780942
અડદ12001531
તુવેર11001509
મગફળી જીણી10001218
મગફળી જાડી9501330
એરંડા14151423
તલ કાળા21002494
જીરૂ40004650
ધાણા15001682
મગ12001545
ચોળી11151115
સીંગદાણા જાડા12501470
સોયાબીન9501132
મેથી800981

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ14501840
જુવાર635700
બાજરો392501
ઘઉં400550
મગ12001541
અડદ7051555
તુવેર12701270
મઠ4001765
ચોળી700700
વાલ22052205
મેથી900975
મકાઇ425425
ચણા850932
મગફળી જીણી10001405
મગફળી જાડી9001260
એરંડા10001424
તલ10252710
રાયડો10801141
લસણ80235
જીરૂ35005075
અજમો10005260
ડુંગળી40340
મરચા સૂકા14005410
સોયાબીન9151073
વટાણા280780
કલોંજી18002225

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17011776
મગફળી જીણી9151291
મગફળી જાડી8101321
શીંગ ફાડા6511561
એરંડા12511431
તલ17002901
જીરૂ36015031
કલંજી10262431
ધાણા10001691
ધાણી11001671
મરચા13015601
લસણ111286
ડુંગળી71231
બાજરો321381
જુવાર681861
મકાઈ441441
મગ9001521
ચણા826951
વાલ8012376
અડદ7211511
ચોળા/ચોળી8761341
મઠ7761571
તુવેર7011481
સોયાબીન9711121
રાઈ10711071
મેથી811991
સુવા12761276
ગોગળી8001101
સુરજમુખી8511391
વટાણા331751