khissu

મગફળી, ડુંગળી અને કપાસના ભાવમાં તેજી, જાણો વિવિધ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

કોરોનાને કારણે કેન્દ્ર સરકારે ચીનમાં કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે સ્થાનિક બજારમાં પણ કપાસના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા 15 દિવસમાં તેની કિંમતમાં 1500 થી 2000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. 

આ પણ વાંચો: ખેડુતો ખુશ: મગફળીનાં ભાવમાં ઉછાળો આવ્યો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

કપાસના ખેડૂતો કહે છે કે ખરીફ પાકની વાવણીથી લઈને લણણી સુધી, ખેડૂતોએ બિયારણ, ખાતર, દવાઓ, નિંદણ અને કાપણીમાં ભારે ખર્ચ કર્યો છે. આવી સ્થિતિમાં જ્યાં એક તરફ ભારે વરસાદના કારણે કપાસ ઓછો ઉપલબ્ધ થઈ રહ્યો છે તો બીજી તરફ બજારમાં ઓછા ભાવને કારણે ખેડૂતો માટે ખર્ચને પહોંચી વળવો મુશ્કેલ બની રહ્યો છે. આ ખર્ચ માટે જે ખેડૂતોએ લોન લીધી હતી તે ખેડૂતોને હવે લોન ચૂકવવી મુશ્કેલ બની ગઈ છે. જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં 1160 ખેડુતો 57,938 મણની 24 જણસો હરરાજીમાં લાવ્યા હતાં. જેમાં આજે ડુંગળીની 5500 ગુણી (16500 મણ) ઉપરાંત કપાસ, લસણ અને અજમાની પણ પુષ્કળ આવક થઈ હતી. સુકા મરચા, અજમો અને જીરૂના ઉંચા ભાવ આવતાં ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: ફરી કપાસનાં ભાવ 1800 ને પાર પહોંચ્યા, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં હરાજીમાં લાલ મરચાંનો ઉંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાનો ઓલટાઈમ હાઈ ભાવ એકમણના 10 હજાર ભાવ બોલાયો હતો. ગોંડલના ખેડ઼ૂતોના લાલ મરચાં હાઈ ક્વોલિટના હોવાથી તે મરચાંનો 10 હજાર પ્રતિ મણનો ભાવ બોલાયો છે. હાલમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને 2500થી લઈને 10 હજાર સુધીનો ભાવ મળતા જિલ્લામાંથી પણ ખેડૂતો મરચાં સાથે હાપા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. 
 

રાજકોટ માર્કેટ યાર્ડ:

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.16101776
ઘઉં લોકવન500570
ઘઉં ટુકડા520610
જુવાર સફેદ725941
જુવાર પીળી511650
બાજરી311490
તુવેર11501520
ચણા પીળા830948
ચણા સફેદ16202350
અડદ11001520
મગ12001600
વાલ દેશી22002550
વાલ પાપડી23502650
ચોળી7401350
મઠ11251850
વટાણા375735
કળથી11501475
સીંગદાણા16501750
મગફળી જાડી11401405
મગફળી જીણી11201295
તલી28003140
સુરજમુખી8901185
એરંડા13051382
અજમો16502205
સુવા12501511
સોયાબીન10001077
સીંગફાડા12251640
કાળા તલ23702831
લસણ180480
ધાણા13701621
મરચા સુકા22004400
ધાણી13801640
વરીયાળી22002775
જીરૂ52516650
રાય10721175
મેથી10841237
ઇસબગુલ25502550
કલોંજી25503112
રાયડો10101126
રજકાનું બી32003896
ગુવારનું બી11401270

ગોંડલ માર્કેટ યાર્ડ:

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં510576
ઘઉં ટુકડા518610
કપાસ15511781
મગફળી જીણી9201341
મગફળી જાડી8001421
શીંગ ફાડા8011661
એરંડા10361396
તલ17763181
જીરૂ39516591
કલંજી18013291
ધાણા10001701
ધાણી11001651
મરચા સૂકા પટ્ટો20014901
ધાણા નવા12761781
લસણ106586
ડુંગળી61281
ડુંગળી સફેદ70216
બાજરો351451
જુવાર561961
મકાઈ450511
મગ3911631
ચણા851926
ચણા નવા9211026
વાલ10762391
અડદ6261451
ચોળા/ચોળી7011451
મઠ8761531
તુવેર9111511
રાજગરો10511051
સોયાબીન9511081
રાઈ10011131
મેથી6011231
અજમો1012351
ગોગળી8411141
સુરજમુખી12711271
વટાણા361861

જુનાગઢ માર્કેટ યાર્ડ:

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ15001740
ઘઉં480574
બાજરો440440
ચણા850966
અડદ11001435
તુવેર11501530
મગફળી જીણી10501280
મગફળી જાડી10201425
સીંગફાડા13001564
એરંડા13501386
તલ23003155
તલ કાળા20502751
જીરૂ51007000
ધાણા13001768
મગ12001554
સીંગદાણા જાડા15501868
સોયાબીન9501111
મેથી958958
વટાણા350482

અમરેલી માર્કેટ યાર્ડ:

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ11301780
શિંગ મઠડી11001292
શિંગ મોટી11001405
શિંગ દાણા12561700
તલ સફેદ21703222
તલ કાળા10002724
બાજરો533600
ઘઉં બંસી510530
ઘઉં ટુકડા545607
ઘઉં લોકવન490570
મકાઇ530630
અડદ8751400
ચણા741925
તુવેર6101456
એરંડા12001382
જીરું10006550
ઇસબગુલ20002000
ગમ ગુવાર11001100
ધાણી12991299
ધાણા10001500
અજમા16003200
મેથી9501166
સોયાબીન8501075