મગફળી-સીંગદાણાની બજારમાં ઘટાડાનો દોર ચાલુ થયો છેઅને સોમવારે ભાવમાં મણદીઠ રૂ.૧૦નો ઘટાડો થયો હતો. સીંગતેલ અને સીંગદાણાની બજારો ઘટવા લાગી હોવાથી સરેરાશ મગફળીની બજારમાં હજી ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
આ પણ વાંચો: ફરી કપાસનાં ભાવ 1800 ને પાર પહોંચ્યા, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ
ગોંડલનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મગફળીની બજારમાં હવે વગર માલની મંદી થાય તેવા સંજોગો દેખાય રહ્યાં છે. સરેરાસ બજારનો ટોન નરમ છે અને આવકો ઘટવા લાગી છે અને સામે ઘરાકી ન હોવાથી ભાવમાં હજી પણ મણે રૂ.૨૫ નીકળી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે. જો સીંગતેલની બજારો ઘટે નહીં તો પિલાણ ક્વોલિટીમાં થોડો ટેકો મળશે, પરંતુ એવી શક્યતા પણ ઓછી છે. સીંગદાણાનાં ભાવમાં ટને રૂ.૧૦૦૦ જેવા નીકળી ગયા છે અને હજી પણ ઘટાડો ચાલુ રહે તેવી ધારણાં છે.
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1120 | 1449 |
અમરેલી | 1000 | 1396 |
કોડીનાર | 1132 | 1288 |
સાવરકુંડલા | 1115 | 1411 |
જેતપુર | 951 | 1411 |
પોરબંદર | 1050 | 1380 |
મહુવા | 1328 | 1376 |
ગોંડલ | 800 | 1421 |
કાલાવડ | 1050 | 1380 |
જુનાગઢ | 1000 | 1362 |
જામજોધપુર | 800 | 1400 |
ભાવનગર | 1331 | 1378 |
માણાવદર | 1450 | 1451 |
તળાજા | 1150 | 1380 |
હળવદ | 1100 | 1345 |
જામનગર | 1050 | 1395 |
ભેસાણ | 800 | 1324 |
સલાલ | 1200 | 1425 |
દાહોદ | 1180 | 1220 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (09/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1100 | 1290 |
અમરેલી | 850 | 1285 |
કોડીનાર | 1201 | 1455 |
સાવરકુંડલા | 1072 | 1291 |
જસદણ | 1100 | 1350 |
મહુવા | 1082 | 1386 |
ગોંડલ | 910 | 1321 |
કાલાવડ | 1150 | 1250 |
જુનાગઢ | 1050 | 1250 |
જામજોધપુર | 900 | 1280 |
ઉપલેટા | 1160 | 1371 |
ધોરાજી | 801 | 1246 |
વાંકાનેર | 960 | 1340 |
જેતપુર | 911 | 1291 |
તળાજા | 1311 | 1512 |
ભાવનગર | 1300 | 1451 |
રાજુલા | 875 | 1370 |
મોરબી | 1000 | 1485 |
જામનગર | 1100 | 1340 |
બાબરા | 1154 | 1336 |
બોટાદ | 1000 | 1245 |
ધારી | 1250 | 1338 |
ખંભાળળયા | 975 | 1461 |
લાલપુર | 1130 | 1175 |
ધ્ોલ | 970 | 1346 |
ળહંમતનગર | 1100 | 1661 |
પાલનપુર | 1185 | 1403 |
તલોદ | 1100 | 1395 |
મોડાસા | 900 | 1300 |
ડડસા | 1150 | 1277 |
ઇડર | 1200 | 1580 |
ધાનેરા | 1260 | 1261 |
થરા | 1211 | 1276 |
કપડવંજ | 1400 | 1500 |
ઇકબાલગઢ | 1069 | 1070 |
સતલાસણા | 1250 | 1317 |